________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
કરે છે, તેમણે પેાતાના અનુયાયીઓને કદી આવે ઉપદેશ આપ્યા ખરા ? આજસુધીના ઇતિહાસમાં આવેા ઉપદેશ કોઈ સાધુએ પાતાના કોઇપણ અનુયાયીઓને આપેલા જાણ્યા નથી.
૮૩
જેથી પેાતાની ભક્તિ થતી હાય, જેથી પેાતાની મહત્તા વધતી હાય, જેથી પેાતાની કીતિના પ્રચાર થતા હાય તેવાં કામામાં ગમે તેટલી હિસા થાય તેની તેમને પરવા નથી અને ભગવાનની પ્રતાપી પ્રતિમા પૂજવામાં હિંસા થાય છે એમ કહીને તેઓ હિંસાને બહાને પ્રતિમાની પૂજાને અટકાવવાને માટે તૈયાર થાય છે એ મહાન ખેઢના જ વિષય છે. સત્યધને જો તે સમજી શકયા હોત તે તેમને હાથે આવી ભૂલ કદાપિ પણ થવા પામત જ નહિ. પેાતાની મહત્તામાં, પેાતાની વાતમાં લેશમાત્ર પણ ખામી ન આવે તે વસ્તુને તેએ અનિશ તપાસે છે. એવાં કામામાં હિ'સા થતી હોય કે મહાહિંસા થતી હોય તે ટાળવાના તેમને ખ્યાલ નથી આવતા. પરંતુ બંધન પામેલા જીવાને માક્ષને માગે લઈ જવામાં કારણભૂત જે જિનબિંબપૂજામાં થતી હિંસાને તેઓ આગળ ધરે છે.
ન
“માંડવી'માં દોષ ખરા કે નહિ?
જિનબિ’બપૂજા વિરોધી સાધુઓમાં પણ જ્યારે કાઈ નવા આત્મા શ્રીમતી ભાગવતી દીક્ષા અંગીકાર કરે છે, ત્યારે વરધાડા કાઢે છે. દીક્ષા પરત્વે કેઇને વિરાધ હોઈ શકે જ નહિ, દીક્ષાની પવિત્રતા જાળવી રાખવાને માટે તા શ્વેતાંબર જૈનસાધુએ ગાયકવાડી સત્તાને પડકાર દઈને તેની સામે છેવટ સુધી અઝયા છે, પરંતુ પ્રશ્ન એ છે કે પૂજાવિરાધી સાધુઓએ દી દીક્ષાના વરઘેાડાની ખાધા આપી છે ખરી કે વારૂ ? દીક્ષાના વરઘેાડામાં પણ હારા માણસા ભેગા થાય છે, ગાડીઘેાડાની ઝટ જામે છે અને પારાવાર હિંસા થાય છે, પરંતુ તે હિ’સાને ટાળવા માટે મૂર્તિ પૂજાવિરોધી સાધુઓએ કદી દીક્ષાના વરઘેાડાની ખાધા આપી છે ખરી કે ?
જવાબ એકજ મળશે કે નહિ ! !' આગળ ચાલેા.મૂર્તિપૂજા વિરાધી સાધુએ કાળ કરી જાય છે, તે વખતે એ સાધુએના રિવાજ પ્રમાણે