________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
૮૧
તેમને ચાલવાથી એક સરખી જ હિંસા પણ થઇ છે, તે છતાં આ ચારે માણસે! કાળ કરશે તેા શું એક જ ગતિએ જશે ખરા ? નહિ, (૩)
કેટલાક ઉદ્ભૂ ́ખલ માણસા એવા પ્રશ્ન કરતાં પણ અચકાતા નથી કે અમે તે આટલાં વરસેનાં વરસે સુધી પૂજા કર્યાં જ કરી છે, પરંતુ અમેને તે પૂજાનું કાંઇએ ફળ મળ્યું નથી. પછી હવે આ પૂજા કરવાનુ શુ કામ છે ? અને તેને માટે માથાફોડ કરવાનીયે શી જરૂર છે ? ’ આવા મૂર્તિ પૂવિરોધી ઉચ્છ ખલાએ વિચારવાની જરૂર છે કે તેમણે વસેનાં વરસા સુધી પૂજા કર્યા વિના માત્ર ગુરૂના ઉપદેશ સાંભળી સાંભળીને કાન કોડયા છે તેમાં તેમણે શુ' મેળવ્યુ' છે ? તેમણે જે કાંઈ મેળવ્યુ છે, તેમણે જે ધની પ્રાપ્તિ કરી છે, તે તે બતાવી શકતા નથી, કારણુ કે ધમ એ કાંઈ બતાવવાની ચીજ નથી તેા પછી. એની મેળે જ ખૂલ્લું થાય છે કે પૂજા કરતાં શુ' મળ્યું એ પણ બતાવવાની વસ્તુ હોઈ શકે નહિ.
માત્ર એક જ હિસા સાલે છે ! ધ એ અવ્યકત ચીજ છે, તે કાંઈ હાથ પકડીને બતાવી શકાય. એવી ચીજ નથી પરંતુ તે છતાં પણ પૂજા કરતાં શું વળ્યું ? એવે કેાઈ પ્રશ્ન કરે તે તેને પ્રશ્ન મિથ્યા જ છે એ સ્વયંસિદ્ધ છે. જે પાતે અન સાધુ હોવાના દાવા કરે છે, જે પાતે જૈન તીર્થંકર ભગવાનાને પોતાના અગ્રેસર ગણવાની વાણી ઉચ્ચારે છે અને પેાતે જૈન હાવામાં અભિમાન લે છે તે માણસ તા કદાપિ પણ પૂજાના પ્રતિકાર કરી શકે જ નહિ.. જે માલુસ એક તરફથી પેાતે પેાતાને જનસાધુ કહે છે અને બીજી તરફ પૂજાના પ્રતિકાર કરે છે. તેનું માનસ ન સમજી શકાય એવું છે.
તેઓ જે વસ્તુ કહે છે તેની વિચિત્રતા વિચારવા જેવી છે. તેઓ કહે છે કે ભગવાન શ્રી તીર્થંકરદેવાની પૂજા કરવી એમાં હિ ંસા થાય. છે અને હિંસાના જૈનધર્મ ત્યાગ કરેલા હૈાવાથી આવી હિ ંસા કરવી. એ ગૃહસ્થને માટે વ્યાજબી નથી ! આવા પ્રકારની હિ ંસા આ સાધુને