________________
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
93
છે કે જિનેશ્વરદેવાએ કહ્યો તે જ ધમ, જિનેશ્વરદેવાએ કર્યું તે જ તત્ત્વ અને તેમણે જેની પ્રરૂપણા કરી છે તે જ શાસ્ત્ર; એમ આ મહાન જૈનશાસન શા માટે કહી રહ્યું છે ?
છાપની જરૂરીઆત શી ? ભગવાન શ્રી જિનેશ્વરના કહેવા માત્રથી જે અધમ છે, તે વસ્તુ ધરૂપ થવાની નથી અને જે વસ્તુ ધરૂપ છે તે વસ્તુ અધર્મ રૂપ થવાની નથી તેા પછી જૈનશાસનના પૂર્વક્ત કથનમાં શું મહત્ત્વ રહ્યું છે ? તેના વિચાર કરે. જૈનશાસનની દરેકે દરેક વાતમાં, તેના શબ્દેશબ્દમાં, તેના વાકયેવાકયમાં કાંઈ નહિ તા કાંઈક ગૂઢ વસ્તુ છૂપાએલી છે. જનશાસનના “શ્રીમાન જિનેશ્વર ભગવાનાએ જે કહ્યું છે તે જ ધર્મ” એવા વાકયમાં પણ એવી જ મહાન ગૂઢતા અને સુ ંદરતા રહેલી છે. સાનું ખરીદનારાઓ હ ંમેશાં સેાના ઉપર ચાર્ટર બેંકની છાપ પડેલી શેાધે છે. જે વસ્તુ ઉપર ચાર એ ́કની છાપ પડે છે તે સેતુ છે, પરંતુ એ સાથે જ આપણે યાદ રાખવાનું છે કે જે સેના પર ચાર્ટર એકની છાપ ન પડી હાય તે સેાનું પણ કાંઇ સાનાપણામાંથી મટી જતું નથી. સૈા ટચનુ સાનુ હોય, ચાકસીએએ તેની પૂરેપૂરી તપાસ કરી હાય, તેને આખા જગતને સાના તરીકે સ્વીકાર્યુ હોય, એ સેાના ઉપર ચ! ર બેંકની છાપ ન હોય તેટલા માત્રથી એ સેતુ' તે કાંઇ સેાના તરીકે મટી જતું નથી. બીજી બાજુએ પિત્તળ ઉપર ચાર એક છાપ મારી આપે તેથી પિત્તળને કાઇ સેાના તરીકે સ્વીકારી લેતી નથી ત્યારે હવે વિચાર કરો કે સેાના ઉપર ચાર એકના જ સિક્કાની છાપ શા માટે શેાધવામાં આવે છે ?
ચાર બેંકનુ સાનુ બનાવતી નથી અથવા
ચાર્ટર બેંકની છાપ અસુવર્ણ ને સુવર્ણ તા સુવણને અસુવણુ બનાવી દેતી નથી, તે છતાં વ્યવહારમાં ચાર
બેંકની છાપ જોવાય છે અને ચાર બેંકનુ
સાનુ એ જ પ્રતિષ્ઠાપાત્ર સાનુ” એમ ખેલાય છે.
બેંકનુ સઘળાનું કારણ શું ? ચાર બેંક સઘળા
સાનું કેમ ન હોય ? તે રીતે ચાર ત્યારે વિચાર કરેા કે
આ