________________
6
યથાવાદી તથાકારી અને તથાકારી યથાવાદી
પૈસેક્સ, ટકા, ધર, ખેતર, સ્ત્રી પતિ પુત્ર, વગેરે શરીરની માલિકીની ચીજો છે. આત્માની માલિકી કેવળ ધર્મ ઉપર છે. જિનેશ્વર ભગવાને એ જે કહ્યું તે આ ધર્મ છે. ચાર બેંક તેને સિકકા સાચા સેાના પર મારે છે, તેમ જિન ભગવંતની વાણી તે ધર્મ અને જિનેશ્વર ભગવાને જે પ્રમાણે કહે છે, તે પ્રમાણે કરે છે. કહેણી અને કરણીમાં જૈનશાસનમાં ફેરફાર નથી જણાવ્યો. યથાવાદી તથાકારીના નિયમ ક્ષાયિકભાવ માટે છે. તે ક્ષાયે પશમિકભાવ માટે ઘટાવાય નહિ શાસ્રનામ બધે એક રીતે લાગુ ન કરાય. જે વસ્તુ સાધુને માટે નિષેધી હાય, તે શ્રાવકને માટે નિષેધેલી ન સમજાય. મુનિરાજને પૂજાને ત્યાગ કહ્યો તેથી શ્રાવકને પણ હિંસાનું બહાનું આગળ ધરી પૂજાથી વંચિત ન રખાય. Rsિહંસાને આગળ ધરી પૂજાને વરેધ કરનાર સાધુએ પોતાના વરવાડા વગેરે કામેામાં હિંસા થતી હોય ત્યાં તે શ્રાવાને નથી, માટે હંમેશાં સાધુશ્રાવકની તુલા સમજી વિવેક રાખવે.
ધને! માલિક આત્મા.
શાસ્ત્રકાર મહારાજા ભવ્ય જીવેાના કલ્યાણને માટે ધર્માં દેશના આપતાં સ્પષ્ટ રીતિએ કહી ગયા છે કે ધમ એ આત્માની માલિકીની વસ્તુ છે. સંસારની ખીજી ચીજો, પૈસાટકા, ઘર, ખેતર, સ્ત્રી, પતિ, પુત્ર એ ઘણું ઘણું તેા શરીરની માલિકીની ચીજ છે, આત્મા તેના ઉપર માલિકી ધરાવતા નથી. આત્માની માલિકીની એવી ભયંકર ભવસાગરમાં જો કોઈ પણ ચીજ હોય તેા તે એક માત્ર ધર્મ છે. ધર્મ એવી વસ્તુ છે કે શરીરના વિનાશની સાથે તેના નાશ થઈ જતા નથી, તેમાં વિકાર સંભવતા નથી અથવા ધમાં કાંઇ પણ ફેરફાર થતા નથી. ધર્મ એ આત્માની પેાતાની માલિકીની ચીજ હોવાથી તેના કેવા પ્રકારે ઉપયાગ કરવા જોઈ એ તે વાત આત્માએ જાણવાની જરૂર છે.