________________
જન્મમરણની ભૂયંકરતા અને પૂજાભાવનાની અગત્યતા
Xoscoconguagpsgoooooooooooo
Irringineerinting consi8 #con
#soormandirindiagnostionsoooooooooooooooooooooooooo ( [ દરેક ધર્મવાળા ગર્ભાવાસ માને છે પણ ગર્ભવાસનાં અસહ્ય દુ:ખો B આપણને બરાબર સમજાયાં નથી, તેથી તાગડધિન્ના કરી એ છીએ.
બીજ અને અંકુર પરસ્પર કારણરૂપે છે, તેમ જન્મ અને કર્મ પરસ્પર કારણરુપ છે. જે વસ્તુઓ પરસ્પર કારણ રૂપ હોય તે અનાદિ સમજવાં. જન્મ અને કર્મની જાળમાં જીવ અનાદિકાળને જકડાયેલ છે. આ આત્માની રખડપટ્ટીના મૂળ કારણે જન્મ અને કર્મ છે. આ રખડપટ્ટીની ભયંકરતાને
ખ્યાલ આવે તો લાલચથી ધર્મ કરનારા પણ જતે દિવસે સાચા ધમી 'B બનશે. બાળકને કડવી દવા ગોળ બતાવી પાઈએ છીએ, તેમ ધમ બનાવવા 8 લાલય પણ કામની છે; કારણ કે તે દિવસે તે સાચે ધર્મ સમજશે. 8 બળાત્કાર કરેલો ધર્મ પણ તારે છે, ધર્મ પાળવો એટલે ૨૧ ગુણ પ્રાપ્ત કરવા.. Xossippinconsciousness opponsistinagaananis
રખડપટ્ટીને અંત - આ જીવ આ સંસારમાં અનાદિકાળથી રઝળ્યા કરે છે, રખડયા કરે છે, પરંતુ એની આ રખડપટ્ટીને અંત આવતો નથી. એ રખડપટ્ટીને અંત લાવ તમને ગમે છે ? જે તમને તેને અંત લાવ ગમતું હોય તે તે માર્ગ માત્ર ધર્માચરણ છે.
ભાગ્યવાન ! અહીં તમે એવી શંકા કરશો કે આ જીવ આ જન્મ-ચાલુ ભવની વાતોને પણ પોતાને રમૃતિપટ ઉપર તાજી રાખી રાખી શકતું નથી ! અરે, ગયા જન્મમાં તેના શરીરે શું શું દુખે ભિગવ્યાં હતાં, શું શું કાર્યો આદર્યા હતાં અને સંસારપ્રપંચમાં તેણે કે ભાગ ભજવ્યું હતું, તે પણ આત્મા જાણતા નથી ! તેને ગયા ભવને પણ ખ્યાલ નથી, તે પછી તેની આગળ-તેવા આત્મા આગળ અનાદિ કાળની વાત કરવી એ ઢગ બરાબર છે અર્થાત્ ભેંસ આગળ ભાગવત વાંચવા બરાબર છે માટે ધર્મોપદેશકે અનાદિકાળની વાતે