________________
જન્મમરણની ભયંકરતા પણ એક પૈસો જ દવાની ફી લઈ ક્ષય મટાડવાની દવા આપે છે ! હવે આ છોકરો દવા લેશે કે બોર લેશે ? છેકરે પૈસાની દવાને. ત્યાગ કરીને પૈસાના બેર લેવાનું જ વધારે પસંદ કરશે.
આ ઉદાહરણે આપણને એમ કહી આપે છે કે : દવા કરવાને ત્યારે જ ખ્યાલ આવે છે કે “રોગ છે” એ ધ્યાનમાં આવે તો , અને એ દવા–એ ઉપાય જલદપણે ત્યારે જ થાય છે કે જ્યારે રેગની ભયંકરતાને ખ્યાલ આપણું મનમાં વસે તો ! !
એ જ સ્થિતિ જનતાની પણ છે ? જીવ જન્મ અને કર્મની જ જંજાળમાં જકડાએલો છે એ ખબર પડે, તે જ તેને નાશ કરવાની, એ જંજાળને તેડવાની ઈચ્છા થાય છે, માટે જ જીવ જન્મ અને કર્મની જંજાળમાં જકડાયેલો છે એ વાત તમારા ખ્યાલમાં લાવવી જ જોઈએ.
જીવને જન્મ અને કર્મને રોગ લાગુ પડે છે એ વાત હવે તમે કબૂલ રાખી, પણ હવે એ રોગ કેવો ભયંકર છે. અને કેટલો જૂને છે તે વાત તમારા માલ પર લાવવી જોઈએ, કારણ કે એ રોગની ભયંકરતાને જ્યારે ખ્યાલ આવશે, ત્યારે જ તમે તેને ઘટિત એવાં જલદ પગલાં પણ લેવા માંડશે!
જૂને રોગ છે માટે ઉપાય જલદ જોઈએ. મહાનુભાવ! આ પ્રમાણે આત્માને લાગેલી જન્મકર્મની જંજાળ ભયંકર છે, તે સૃજન જૂની છે, તે રાક્ષસી રોગ છે, એવું બતાવવાને માટે જ અને તેને તમારા મગજમાં ખ્યાલ લાવવાને માટે જ શાસ્સે તમેને વારંવાર ટકીટેકીને અમોને એવું તમને કહેવાની ફરજ પાડે કે
ચેતે ! ચેતે ! આત્માને જન્મકર્મને લાગેલે રેગ અનાદિકાળનો છે ! અનાદિને છે!! અનાદિને છે ! ! !” જન્મ-મરણના. આ ભયંકર રોગને તમને ખ્યાલ હોવો જ જોઈએ. રેગથી મૂચ્છમાં પડેલા માણસનું શિર ફૂટી જાય, તે પણ તેની ભયંકરતાને તેને
ખ્યાલ હોતું નથી ! પણ તેને ખ્યાલ નથી, માટે માથું ફૂટીને લેહી વહી જવાનું પરિણામ તેને છેડી દેવાનું નથી ! અર્થાત્ વસ્તુની મહત્તા. ન સમજીએ, તે પણ તેમાં રહેલ રવભાવ તે તેનું ફળ ક્ષણના વિલંબ વિના આખે જ જાય છે !