________________
૫૮
આનદ પ્રવચન દર્શન
કાના છે? કયા ગામના છે ? કયા કુળના છે ? ઇત્યાદિ તે બાળકના ઇતિહાસ શેાધવા બેસવું ઘટિત છે ? જેમ બાળક કૂવામાં પડયેાઃ માટે બીજી ગરબડ સરખડ મૂકી દઈ ને તેને બહાર કાઢવા એ કર્તવ્ય છે.
તેમ જન્મક પરંપરા સિદ્ધ છે, તેા હવે તેને આદિ-અનાદિ ઠેરાવવાની ગરમડ સરખડ મૂકી દઇને એ પરપરાને ભેદવાના ઉપાયે દર્શાવવા અને તે જ ચેાજવા એ કતવ્ય છે ! ફલાણુ અનાદિ છે; અને લાણું પરસ્પરાવલખી છે એવા ટકટકારો ખાલી ઢાંગ છે ! એમ પણ તમારા હૃદયમાં કદાચ શંકા થાય એ સંભવિત છે !
શકા કઠણ પણ જવાબ તે સહેલા ! એવી શંકા થાય તા તેથી ડરતા નહિ ! શ ંકાનુ તરત નિવેદન કરે અને ધબુદ્ધિએ તેના તાડ લાવવાના પ્રશ્ન હાથમાં લેટઃ તા જનશાસન તમાને એના ઉત્તર આપવા તૈયાર છે ! ઠીક ! હવે અહીં એક સાધારણ ઉદાહરણ લેા : તમારા પગમાં એક કાંટા વાગ્યા છે ! આ કાંટા બહુ નાના છે, તે તમાને ખૂંચતા પણ નથી ! તમેને તેનું સંકટ પણ નથી ! હવે હું એમ પૂછું છું કે આ કાંટા કાઢવાને માટે તમે વિલાયતથી સિવિલ સર્જન ખેલાવી તેની પાછળ કરોડો રૂપીઆના ખર્ચે કરશે! કે ? નહિ જ ! !
હવે ધારા કે તમેાને કાચ વાગ્યા છે ! કાચના ટૂકડા અંદર રહી ગયા છે, ભયંકર દ થયું છે ! હેરાનગતિના પાર નથી ! તાવલાગુ પડ્યો છે, જીવવાની આશા નથી અને (કરતે) તમારી તિજોરી તર રાખી છે, તા હવે તમે શું કરશે! ? જે તમાને એમ ખબર થાય. કે જર્મનીમાં ફલાણા ડેાકટર છે અને તે આ વિષયના નિષ્ણાત છે;. તા તમે! લાખ રૂપીઆ આપીને પણ તેને ખેલાવશે !
આ ઉદાહરણ ઉપરથી સહજ તમારા ખ્યાલમાં એ વાત આવી. જ જવી જોઈએ કે જલદ ઉપાયે આપણે ત્યારે જ લઈએ છીએ કે જ્યારે રાગની મહાભયાનક પીડાનુ` આપણને જ્ઞાન થાય છે !
ધારો કે એક નાદાન છેાકરાને ક્ષય લાગુ પડયા છે. દરરાજ કરાતા ખાપ તેને ખેર ખાવાને એકેક પૈસા આપે છે ! અને વૈદ્યા