________________
પ૭
જન્મમરણની ભયંકરતા પહેલાં શરીર૫યપ્તિ જ માની છે. અર્થાત્ પર્યાપ્તિના હિસાબે, જેનદર્શનકારેને હિસાબે અથવા કેન્ટ ઈત્યાદિ પશ્ચિમના તત્વદર્દીઓને હિસાબે પણ પ્રાણીમાત્રને પછી તે ગમે તે પ્રકારને જીવ હેય પણ તેને-કાયા છે એમ તે માનવું જ પડે છે.
હવે આ કાયા શાથી થઈ તેને વિચાર કરે–ઉત્તર એ જ કે એ જન્મથી થઈ ત્યારે કર્મથી જન્મ સાબિત થાય છે ? કર્મ વગર જન્મ અને જન્મ વગર કર્મ માનીએ, તે પહેલાં જ તમેને એ સવાલ મૂંઝવશે કે જે કર્મરૂપી વૃક્ષ જન્મરૂપ બીજ વગર કેમ થઈ શકે અને જન્મરૂપ બીજ કર્મરૂપ વૃક્ષ વિના કેમ થઈ શકે ?
આખરે તમારે ઘેર પાછા જ આવવું પડશે અને જેમ બીજઅંકુરની પરંપરા અનાદિ માની છે, તે જ પ્રમાણે તમારે જન્મકર્મની પરંપરા અનાદિની માનવી જ પડશે ! જન્મ પહેલાં કર્મ માની શકતું નથી, તે જ રીતે કર્મ પહેલાં જન્મ પણ માની શકાતો નથી અર્થાત્ ઘઉંને દાણે અને અંકુરની માફક આ પણ જન્મ અને કર્મની પરસ્પર સહાયતા આપનારી પરંપરા જ બની ! હવે પરંપરામાંના કેઈ પણ એક પક્ષને તમે પહેલે માની શક્તા નથી, જ્યાં એકબીજા પર અવલંબેલી પરંપરા થઈ કે એ પરંપરા તમારે અનાદિની માનવી જ પડે છે. આથી આપણે કબૂલ રાખીએ છીએ કે જન્મ અને કર્મ એ પણ પરંપરા હોઈ એ પરંપરા અનાદિની જ છે !
મહાનુભાવો ! તત્વજ્ઞાનને વિષય ગહન છે અને તેમાં જેમ જેમ ઊંડા ઉતરતા જઈએ છીએ તેમ તેમ શંકાની પણ પરંપરા વધીને તે સામાન્ય માણસને ગૂંચવાડામાં નાખે છે ! અહી પણ તમે એ જ પ્રશ્ન ઉઠાવી શકે છે કે ભલે કર્મ અને જન્મની પરંપરા હોય પણ તેથી તે અનાદિ છે કે આદિની છે, તેની સાથે શ્રોતાઓને શું સંબંધ છે ? અને તે માત્ર આ બંધ તેડવાને જ માર્ગ દર્શાવ હિતકર છે, તમે એમ પણ પ્રશ્ન કરી શકે છે કે બે મિત્રો છે, તેઓ જંગલમાં જાય છે; એક કૂવામાં એ સમયે એક છોકરે પડેલો છે. તે તે આ મુસાફરોએ તે છોકરાને પહેલાં કાઢી લેવું જોઈએ કે એ છોકરો