________________
જન્મમરણની ભયંકરતા
૫૫.
જ માનવું પડે છે. તમે ઘઉં જુએ છે. તે પ્રત્યક્ષ તા ધાન્યના એક દાણા જ જુએ છે, પણ તે છતાં તમે બુદ્ધિ અને અનુભવથી એની પરપરાને અનાદિ માના છે. એ જ પ્રમાણે કમ અને આત્માની પરપરા પણ તમારે અનાદિકાળથી માનવી જ પડે છે.
ૐ
અને જન્મ અનાદિના છે.
જગતમાં તમે નિહાળેા છે કે એક માણસ જન્મથી સુખી છે, બીજો જન્મથી દુઃખી છે; એક જન્મથી નીરોગી છે, બીજો જન્મથી - રાગી છે; એક જન્મથી ડાહ્યો છે, બીજો જન્મથી ગાંડે છે. હવે વિચાર કરે કે જો કમ જેવી ચીજ જ ન હૈાય તે આ જગતમાં આવા ફેરફાર શા કારણથી દૃષ્ટિમાં આવે છે ? માકુભાઈ જન્મે છે લાખેાપતિને ઘેર; અને ત્યારથી જ તે લાખાના માલિક ગણાય છે અને કાકુભાઇ જન્મે ભિખારીને પેટે; અને ત્યારથી જ તે ભિખારી મનાય છે ! માકુભાઈ લાખા રૂપિયા કયાં કમાવા ગયા હતા ? તેમણે આ સઘળી સપત્તિ કયાંથી પ્રાપ્ત કરી ? રાગીણીને પેટે જન્મનારા રાગી હાય છે અને નીરોગીને પેટે જન્મનારા નીરંગી હૈાય છે. આ બેમાંથી એકને રાગી અને બીજાને નીરાગી કોણે બનાવ્યા ?
આથી માનવું જ પડશે કે જેમ ઘઉંના દાણના મૂળરૂપે કાંઈક છે જ! તે જ પ્રમાણે મનુષ્યજન્મના મૂળરૂપે પણ કાંઈક છે અને આ “ કાંઈક ” તેનું જ નામ “ કર્મ ”, હવે આગળ ચાલેા ! ક અને જન્મ આ બે વસ્તુએ છે એ આપણે નક્કી કર્યું. આપણે એ વાત પણ કબૂલ રાખી લીધી છે કે જન્મ અને કમ પરસ્પરાવલ છે અને તેમની વચ્ચે કાય કારણભાવ રહેલા છે. એના અથ એટલે. જ ઘટાવી શકાય છે કે કર્માંના મૂળમાં જન્મ છે અને વળી જન્મના મૂળમાં ક છે! અર્થાત્ જેમ ઘઉંના દાણેા અને અંકુરની પરંપરા આપણે અનાદિકાળની માની છે તે જ પ્રમાણે આ જન્મ અને કની પરપરા પણ અનાદિની જ છે, એમ પેાતાની મેળે જ સાબિત થાય છે !
ભાગ્યવાના ! તમને ભલે અનાદિના ખ્યાલ ના આવી શકે. તમે ભલે ગતજન્મનાં સંસ્મરણે! પણું તમારા સ્મૃતિપટલ ઉપર તાજા ન કરી.
૧