________________
ધમને પાથ
૪૯
૧
/૧
૧
/\/
/\/\/\/\/
/
/ *,
*
પણ પ્રયત્નની પ્રતિકૂળતામાં મધ્યસ્થ રહેવું તે બહુ મુશ્કેલ છે. મહેનત કર્યા છતાં મહેનતનું ફળ ન થાય તે વખતે મગજને ઠેકાણે રાખવું મુશ્કેલ છે. કાર્યની સફળતા નિષ્ફળતામાં સમપણું દેખાય ત્યારે સમજવું કે આ પરોપકાર માટે છે. જ્યાં મહેનત કરી છતાં તેમાં સફળ ન. થર્યો ત્યારે એક પામે, મહેનત કર્યાથી ફાવ્યા તે બંદા ફાવ્યા. જે ન ફાવ્યા તે પેલે પથરો છે એમ કહે. આટઆટલી મહેનત કરી, સમજાવ્યો, છતાં તેને પથરો ન સમજ્યો. આમાં પરોપકાર ન ગણાય. હજુ કર્મ રાજા માર્ગે ન દે એમ ધારણું કરે તો લાભ.
આપણે પણ અનાદિકાળથી ખડીએ જ છીએ, અગાઉ આપણે પણ તેના જેવા પથ્થર જેવા જ હતા. આજે હું ડહાપણ આવી ગયું.. પોપકાર માટે પ્રયત્ન ત્યારે જ ગણાય કે જ્યારે મધ્યસ્થપણું રહે. હિતબુદ્ધિ, દુઃખનાશની બુદ્ધિ, બીજાના સુખમાં સંતોષ રાખ તે ત્રણ. પગથિયાં ચઢવાં સહેલાં છે. પણ ચોથા પગથારમાં હિત કરવા જતાં સફળતા. ન મળે તે પણ મધ્યસ્થવૃત્તિ રાખે. બીજાના દોષ સુધારવા પ્રયત્ન કરો, ન સુધરે તો ચીડાશે નહીં, કોધ ન કરશે, પરંતુ મધ્યસ્થ દષ્ટિ રાખજે.
આ ચાર વૃત્તિવાળાનું અનુષ્ઠાન દાન, શીલ, દેવ-ગુરૂપૂજા વગેરે જે ધર્મ અનુષ્ઠાને હોય તે ધર્મરૂપ થાય. આ ચાર ભાવના વગર ધર્મ કરે તે તે ધર્મમાં આવી શકતો નથી. માટે આ ચાર ભાવના ધ્યાનમાં રાખી જે જ ધર્મારાધન કરશે તે આ લોક-પરલોકમાં સુખ પામી અનંત શાશ્વત સુખના ભકતા બનશે.