________________
ધર્મને પાયો ઠેરતા હૈ? એક પછી દુસરે, ઉસ્કે બાદ દુસરે ઈસ મુજબ, નયે નયે ઠેરતે. થે ઔર જૂને જૂને ચલ જાતે હૈ. ઈસહી કારણસે યહ ભી સરાઈ છે.”
આ ઉપરથી દરેકે સમજવાનું છે કે આપણે પણ આ જન્મરૂપી. ધર્મશાળામાં આવેલા છીએ. સ્થાયીપણે આપણે પણ કઈ દિવસ રહેવાનું નથી. બીજું બધું સમજીએ તે પહેલાં સમજી લેવાનું છે કે
કોઈ પણ જગ્યાએથી અત્રે આવેલ છું અને અહીંથી બીજે જવાને છું” તેવા વિવેક માટે મનુષ્યજીવન જ ઉપયોગી છે. અર્થાત્ કાર્યકાર્ય અને પુણ્ય પાપના વિવેક માટે મનુષ્યપણું જ કામનું છે.
- પદાર્થપ્રતિની દુર્લભતા. જેમ મૂળના પ્રભાવે ઝાડમાં થડ, ડાળી, પાંદડા, મહેર, ફળ વગેરે થયેલાં હોય છે, તેમ અહીં પણ ધર્મના પ્રભાવે જ બધું મળેલું છે. અહીં પણ ધર્મની જરૂરીઆત જ એમ કહીએ તે તેના ઉત્તરમાં જવાબ દેનાર છે તે હવે ધર્મ કહેવો કેને? “ધર્મ” શબ્દ જગતમાં દરેકને વહાલો છે. કેટલીક વખત કેટલાકને શબ્દપ્રીતિ થાય છે પણ પદાર્થ–પ્રીતિ થતી નથી. કુસંપ વહાલે છે એમ લાખ માણસોમાં કે ઈનહિ કહે, “સંપ” શબ્દ બધાને વહાલે છે પણ સંપનાં કારણે ક્યાં તથા તે કારણે અમલ પોતે કેટલું કરે છે? તે કેણ વિચારે છે ? સંપનાં કારણે ત્રણ છેઃ
૧. બીજાને ગુનાની માફી આપે.
૨. બીજાના ગુનામાં ન આવે એટલે બીજાની માફી. માગવાને વખત ન લાવે.
૩. બીજા ઉપર ઉપકાર કરવાનો વખત આવે તે પરોપકાર. કરતાં ન ચૂકશે.
કારણ કે ગુનાની ગાંઠ વાળે. બીજાના ગુનામાં આવે, પોપકાર ન. કરે અર્થાત બીજાનાં કાર્યો ન કરે, તે સંપ ન રાખી શકે. તેને “સંપ” શબ્દ વહાલે છે, પણ “સંપ” પદાર્થ વહાલ નથી. માફી આપવી, નુકશાન કર્યું હોય તે જતું કરવું; ગમ ખાવી, તે કેટલી મુશ્કેલ છે? માટે “સંપ” શબ્દની પ્રીતિ આખા જગતમાં છે પણ “સંપ”પદાર્થ પર પ્રીતિ જોઈએ, તેતે મુશ્કેલ છે. તેમ ધર્મ” શબ્દ પણ આખી દુનિયાને વહાલે છે.