________________
------ આનંદ પ્રવચન દર્શન
પૂરી કરે છે. તેઓ પોતે પોતાને વિચાર કરતા નથી, “હું કયાંથી આવ્યો? અને કયાં જઈશ?” તે ન સમજીએ તે આપણે જાનવરથી જરા પણ અધિક નથી. જિનેશ્વર ભગવતેએ અને ગણધર મહારાજાએ એ જ ઢંઢેરો પીટ હતું કે આ વસ્તુ પ્રથમ જાણે અને સમજે તે વસ્તુ એ છે કે મારો અસ્થિ જે સાચા વાથે આ મારો આત્મા ભવાંતરથી આવી ઉત્પન્ન થયો છે અને અહીંથી નીકળી બીજે ઉત્પન્ન થવાનો છે.
આ જન્મ એક મુસાફરખાનું છે. કોઈ એક બાવાજી ફરતા ફરતા બાદશાહના મહેલમાં ઉતર્યા. એટલામાં રાજાને પહેરેગીર આવ્યો અને તેણે બાવાજીને કહ્યું, કે “બાવાજી! ઈધર કયું ઠેરે ?”
બાવાજી કહે કે “સરાઈ હૈ ને ?'
પહેરેગીરે કહ્યું: “યહ સરાઈ (મુસાફરખાનું) નહીં હૈ, પરંતુ .બાદશાહકા મહેલ હ.” પહેરેગીરે ઘણું ઘણું કહ્યું પણ પેલા બાવાજી કહે છે કે “એ સરાઈ હી હૈ'. પહેરેગીરે બાદશાહ પાસે જઈ ફરિયાદ કરી કે એક સાંઈ મહેલમાંથી બહાર નીકળતા નથી; બાદશાહ જાતે આવ્યા; તેણે સાઈને નમસ્કાર કર્યો અને હવે આ યોગીએ હઠ પકડી છે, માટે બીજે રસ્તે કામ લઈએ, એમ ધારી બાદશાહ બાવાજીને કહે છે કે “હમારા મહાન સદ્દભાગ્ય હોવે તબ હી આપ જૈસે સજજન સંતકા સમાગમ ઔર દર્શન દેતા હૈ, લેકિન આપકે ધ્યાનમેં ઈધર શાંતિ નહીં રહેગી, ઓરત લેક ઔર નોકર લોકકા જાના આના હોગા. આપકી શાંતિ મેં ભંગ હેગા. ઈસસે શાંતિકા સ્થાન ખોજ લે.”
બાવાજી કહે, ઇધર શાંતિ છે. જંગલમાં હવે યા ઝુંપડામેં હવે, યા મહેલમેં હૈ, કિસી ભી જગે પર હૈ, લેકિન અપના આત્મા મેં શાંતિ હવે તે સર્વત્ર શાંતિ હી હે.”
બાદશાહ કહે: “ધર્મશાળામાં બહેત શાંતિ રહેગી.વહાં સ્વાભાવિક શાંતિ મિલેગી.”
બાવાજીએ કહ્યું, “ભીતર નહીં ઘુસે ઉર્ફે અશાંતિ નહિ. છેવટે બાદશાહે કહ્યું, કે ફકીરકું ઇસ રાજમહેલમાં ઠેરના એ વ્યાજબી નહિ હૈ.” બાવાજી કહે “યહ ધરમશાળા હી હૈ. એ મકાનમાં ચારસે વરસસે કૌન