________________
૪ર
આનઃ પ્રવચન અેન.
તરત પહેરેગીર તેને અટકાવે. આથી મનુષ્યપણામાં સ્પર્શ, રસ, ગંધ, શબ્દ, રૂપ વગેરે વિષયા માંઘા છે. અને તિર્યંચપણામાં તે સાંઘા છે. જો વિષયાના હિસાબે મનુષ્ય જિ ંદગી ઉત્તમ માનતા હૈ। તે તે મનુષ્યપણા કરતાં તિય ́ચપણુ સારૂં ગણવુ કે જ્યાં ઇંદ્રિયના વિષયેા વગર મહેનતે પ્રાપ્ત થાય છે. વળી મનુષ્યપણામાં તા માથુ' ફાડી શીરા ખાવાના છે.
જુઓ, મનુષ્યપણામાં એક સ્ત્રી માટે કેટલા બંધનમાં બંધાવવું પડે છે? રાજાનું લેણું હોય તે અમુક મુદ્દતની કેદ, પર`તુ સ્ત્રી લેણાની મુદત નહિ; તેમાં તે જિં ઢંગી સુધી કેદખાનું ભાગવવાનું. પત્ની ભરણપોષણની ફરિયાદ માંડે તા પહેલી એક મહિનાની કેદ, ફરી ખીજા મહિને ભરણાષણ ભરપાઈ ન કરે તા ખીજા મહિને કેદ, તેમ જયાં સુધી ભરણ-પાષણનું લેણું ના ભરે ત્યાં સુધી કેદખાનામાં રહેવું જ પડે. એટલું જ નિહ, પરંતુ સ્ત્રી હજાર રૂપિયા કમાતી પણ હોય છતાં પણ આદમીએ ભરણપાષણ આપવું જ જોઈ એ.
ઇંદ્રિયાના વિષયા મનુષ્યપણામાં એટલા બધા મેઘા છે. ત્યારે તિય 'ચપણામાં સ્ત્રીનું બંધન નથી. કશી જવાબદારી નથી. માટે વિષયની અપેક્ષાએ મનુષ્યપણુ જે ઉત્તમ માનતા હો તો વિધાતાને શ્રાપ આપજો કે કયાં મને મનુષ્ય બનાવ્યા ? આ કરતાં તિય, કે રાજાના ઘેર તરા બનાવ્યા હાત તે રાણીના ખેાળામાં બેસી બધા વિષયા મફત ભાગવત. તત્ત્વજ્ઞે એ વિષયા માટે મનુષ્ય જિંદગી ઉત્તમ માની નથી, પરંતુ ધર્મ અને વિવેક માટે મનુષ્યમાં જ સ્થાન છે, અને વિવેકદશા કે ધર્મને તે તિય ́ચ કે અન્યગતિમાં સ્થાન નથી. ધર્મ કરવાનુ` સ્થાન જો હાય તા માત્ર મનુષ્યપણામાં જ છે, કારણ કે વિવેક અયવા ધ તે મનુષ્યજંદગીમાં જ છે.
વળી ઇંદ્રિયાના વિષયાના વિવેક જાનવરે પણ સારી રીતે કરે. છે. કીડી મીઠા સ્વાદ હેાય ત્યાં જાય છે, કરિયાતાના પાણી ઉપર કીડી ચઢતી નથી. ગધેડું પણ પેસાબ પીતું નથી. સુદર શબ્દ માટે હરણિયાં, અને સર્પ પણ શબ્દને ઓળખે છે અને સાંભળવામાં એવ તલ્લીન થઈ જાય છે કે પેાતાના પ્રાણની પણ દરકાર કરતા નથી.