________________
૩ર
આનંદ પ્રવચન દર્શન
પાતાના દેશને બચાવવા રાજ્યા લેના કાઢે છે. આપણને મળેલા દેશના રક્ષણ માટે લેાન આત્માથી ઊભી કરવી પડે છે. આહાર શરીર ઇન્દ્રિયા, વિષયેા અને તેનાં સાધના માટે જે પ્રયત્નો કરવામાં આવે છે તેને જોખમઢાર કાણુ ? ક રાજા પાસેથી આહારાદિ માટે લેવાની પાપરૂપ લેાનની જવાબદારી કેાની ? આત્માની ! કારણ કે કને ભે!ગવનારે આત્મા છે. ફળ શરીરને મળે અને તેની જવાબદારી જીવની છે. જે શરીરને અગેલેન કાડીએ છીએ તે ફકત ચામડિયાનું ઘર છે. તેમાં ચામડાં, હાડકાં, માંસ, ચર્મ, અને લેહી જ ભર્યુ” છે. લેાન કેવા પ્રદેશ માટે લેવી ? સરકાર પણ સહરાના રણ માટે લેાન કાઢતી નથી, નિપજ વિનાના પ્રદેશ માટે લેાન કાઢવામાં ચેકખુ દેવાળુ જ છે.
આત્મારૂપી સરકારની આ કાયા એ ચેાકખી મ્યુનિસિપાલિટિની મેલાની ગાડી જ છે. તેનું ઢાંકણું ખાલે ત્યારે શુ થાય ? આપરેશન વખતે જે દેખીને સગાંવહાલાંને પણ ચીતરી ચઢે છે, અને ત્યાં ઊભા નથી રહી શકાતું. તે શાથી ? અત્યારે તા એ લેાહી વગેરે ચીજો ઢાંકણાંથી ઢંકાયેલી છે તેથી ખબર પડતી નથી, પણ શરીરની અંદર શી ચીજ છે તે તે ખ્યાલમાં લેવું જોઇએને !
ગદકીની તિજોરીરૂપ કાયાની કિંમત કલ્યાણ માગે વાળવામાં જ છે !
જો શરીર એ ગંદકીની તિજોરી જ છેતેા પછી તેની ઉત્તમતા કેમ ગણવામાં આવે છે ? શહેરનાં રક્ષણ માટે ફરતી ખાઈ એ ખેાદાય છે, તે ઊંડી હોય છે, પણ તે છે તે જરૂરી. ખાઇએ કાંઇ ઊંડા ખાડા માટે જરૂર નથી, પણ શહેરના રક્ષણ માટે જરૂરી છે. ખાઈ ખેાઢવાથી જગ્યા શકાય છે, ખેતી બંધ થાય છે, પણ તેની ક"મત નગરના રક્ષણાર્થે છે. તેમ આ દેહુ જરૂર ગદકીની તિજોરી છે, પણ મેક્ષ માર્ગોમાં મદદગાર છે, માટે તેની તેટલા પૂરતી ઉત્તમતા જરૂર છે. શરીરની ઉત્તમતા સ્વરૂપથી નથી, પણ વિરતિને સાધી મેાક્ષ જે મેળવાય છે તે શરીરથી જ છે માટે તેની ઉત્તમતા કહી છે.