________________
૩૮
આનંદ પ્રવચન દર્શન તે પણ આત્મા તરફનું જ્ઞાન ન મળે ત્યાં સુધી આત્માને ઉદ્ધાર થાય નહિ. આત્માનું હિતાહિત, જીવાદિક તની ઓળખાણ, વિરતિને લાભઅવિરતિનું નુકશાન, તે બધું જ્ઞાનથી જણાય છે, માટે જ્ઞાનદાન પ્રથમ પ્રશંસાપાત્ર છે. આવું જ્ઞાનદાન દેનારો પિતે કેવળ જ્ઞાન મેળવી મેક્ષે જાય છે, અને તે શાશ્વત્ સુખને અધિકારી બને છે. ધર્મમાં પ્રથમ ભેટ દાનને છે અને તેમાં પણ જ્ઞાનદાન મુખ્ય છે. જ્ઞાનદાનને ઉદ્યમ કરનાર આત્મા આ ભવ-પરભવમાં સુખ મેળવી, કલ્યાણને પામશે, અર્થાત્ મેક્ષ સુખમાં વિરાજમાન થશે.
- સંસાર અનુભવથી બહાર નથી તેને મૂળથી જ જાણતા નથી કે છે. તે પછી પોતાને વિષે સાહસથી આ લે કે સર્વજ્ઞપણને ધારણ કેમ જ
કરે છે ? અથાત્ સર્વજ્ઞપણને ધારણ કરવું તે સાહસ છે.
@
@
@