________________
» ધર્મનો પાયો યાને
ચાર ભાવના.
[અનાજ વિના ભૂખે મરાય; પાણી વિના તરસ ન છીપે પણ ધર્મ વિના કશું અટકતું નથી. આંબાની કેરી, પાંદડાં બધાં ભલે કામમાં આવતાં હોય; મૂળિયાં કામમાં ન આવતાં હોય છતાં મૂળિયાં વિ કેરી, પાંદડાં ટકવાનાં નથી, તેમ ધર્મ વિના ધન વગેરે કાંઈ ટકવાનું નથી.
તિર્ય કરતાં પણ માનવજીવનમાં વિષેની મોંઘવારી છે. માનવભવની ઉત્તમતા કાર્યકાર્યની વિવેતાને લઈને છે.
સૌને ધમી થવું ગમે છે પણ ધર્મ કરે નથી. આથી શબ્દપ્રીતિ છે પણ પદાર્થપ્રીતિ નથી. મત્રીભાવનાના ત્રણ પગથાર છે :
૧. કોઈ પણ પાપ ન કરો. ૨. કેઈપણ દુઃખી ન થાઓ
૩. દરેક ચિદાન દ સ્વવાળા થાઓ. બીજના દુઃખનો નાશ કરવાની બુદ્ધિ તે કરુણા. બીજના સુખમાં આનંદ તે મુદિતા. ચથી ભાવના છે મધ્યસ્થવૃત્તિ.
=
परहितचिंता मंत्री परदुःखविनाशिनि तथा करूणा। परमुखतुष्टिमुदिता परदोषापेक्षणमुपेक्षा ॥१॥
ધર્મ એ જીવન-ધન-શરીર અને કુટુંબાદિકના ભોગે પણ આદરણીય અને જરૂરી ચીજ છે."
શું બીનજરૂરી ચીજ ધર્મ છે ? શિષ્યશંકા-શ્રવણ કરનાર શિષ્ય શંકા કરે છે કે “હે ભગવંત આપ તે ધર્મને અગ્રપદ આપે છે અને ધર્મને જીવન-ધન–શરીર -કુટુંબાદિકની ભેગે આદરવાને જણાવે છે, પરંતુ તે ધર્મની.