________________
ધર્મ અને જ્ઞાનદાન
૩૩
એક રાજાને ચાર કુંવર હતા. રાજાએ સૌથી મેાટાને લેાઢાની ખાણવાળા દેશ આપ્યા, તેનાથી નાનાને ચાંદીની ખાણવાળા દેશ આપ્યા તેનાથી નાનાને સેનાની ખાણવાળા દેશ આપ્યા અને તેનાથી નાનાને એટલે કે સૌથી નાનાને હીરાની ખાણવાળા દેશ આપ્યા. વાણિયામાં એવા રિવાજ છે કે ભાગમાં નાનાને સારી ચીજ મળે,. જ્યારે રાજપૂતમાં મેટાને સારી ચીજ મળે. અહીં તેા રાજપૂતના રિવાજથી ઉલટી વહેચણી કરી હતી એટલે મોટા કુવરે એ ફરિયાદ પ્રધાનને જણાવી. પ્રધાને યુક્તિ બતાવી કે તારે ખાણમાંથી લે કાઢવું નહિ અથવા તે લેાઢાની નિકાસ બધ કરવી : જ્યારે મે માગ્યાં મૂલ્ય આવે ત્યારે સમય સાધી લેવા.' જ્યાં લટ્ટુ વેચાતું જ બંધ થયું ત્યાં ચાંદી, સાનાની તેમજ હીરાની ખાણુ નકામી થઈ ગઇ, કેમકે ખાણાની અંદરથી ચાંદી, સેાનું, હીરા વગેરે કાઢવા શાથી? કેાદાળા વગેરે સાધના કાંઇ હીરા વગેરેના તેા ન બનેને ? સ્થિતિ એવી ઊભી થઇ કે ચાંદી, સેાના તથા હીરાના ભાવે લેા ખરીદવાનુ નકકી. થયું; અને તે વખતેજ પેલાએ લટ્ટુ વેચ્યું અને તે માલદાર થયા.
અહી વિચારવાનુ` એ છે કે લાઢામાં સ્વતંત્ર ઉત્તમતા નહાતી, પણ ચાંદી, સેાનું તથા હીરાની ખાણને કારણે લેાઢાની જરૂર; માટે તેની કિમત અકાઇ ! તેવી જ રીતે મલીન પાથર્ઘાથી ભરેલા આ ગઢા શરીરની એ હિસાબે ફૂટી બદામની પણુ કિ ંમત નથી, પણ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન તથા સમ્યફચારિત્ર આ ત્રણ રત્નાની સિદ્ધિ માટે તે ઉપયાગી છે અને માટે જ તેની કિંમત છે.
દુનિયાને એક પણ કાયદા કમ પાસે ચાલવાના નથી આ દેહરૂપી પ્રદેશ હાડકાં, માંસ, લેાહી અને ચરખીથી ભરેલા છે, ચામડેથી મઢેલા છે. નખથી માથા સુધીમાં એ જ ભર્યું છે. હવે જો એવા આ શરીરના ખારાક, ઇંદ્રિયાના વિષયા વગેરેના પાણ માટે જ જો આત્મા રાતદિવસ જોખમદારી ઉઠાવે તા તેની વલે શી. થવાની ? સહરાના રણની લેાનમાં તા વ્યાજ આપવુ. પણ ભારે પડે; પછી આવકની તે આશા છે જ ક્યાં? શરીર માટે જે જે ચેષ્ટાઓ
3