________________
ધર્મ અને જ્ઞાનદાન
૩૧
શરીરરૂપી મકાનમાં કે પેઢીમાં આપણે ભાડૂત તરીકે પ્રવેશેલા છીએ. ગમે તેટલા દ્રવ્યાદિ પદાર્થોને ઈચ્છીએ, મેળવીએ, ભાગવીએ, સાચવીએ, વધારીએ, તેના નાશ ન થાય. તે માટે ટિબદ્ધ રહીએ, પણ તે બધાના સંબંધ કર્યા સુધીના ?
પેઢી ઉપર હોય ત્યાં સુધી મુનિમ તમામ કામ કરે, પણ રજા દો પછી કેટલા સબધ ? કોટીધ્વજના મુનિમહાય, અરે ! વડો પ્રધાન હાય, રાષ્ટ્રપતિ હાય, પણ તે અધિકારથી ખસી જાય પછી તેની સત્તા કેટલી ? અધિકારપત્રે સ્થિત હોય ત્યાં સુધી એડીન્સના પશુ ચલાવે, ધાર્યું. કરે, પશુ સત્તા પરથી ખસ્યા બાદ તેનુ કાઈ સાંભળે નહી ! અધિકાર કાયમી નથી, તે ચાલ્યા જવાના છે, અને તેથી જગતને ફાયદો ન કર્યાં; કનડગત કરી, તેા જતી વખતે શુ થાય ? ચાર સ્વાથી ભલે માનપત્ર આપે, પણ, સાચી વસ્તુ સ્થિતિ સમજનારાઓ તે ખાસડાં અને ડુંગળી માકલાવે છે. અમલદાર માટા હાય તા પણ તેમને આવી ચીજો ટપાલમાં માકલવામાં આવે છે. આ શરીરના આપણે અધિકારી છીએઃ ગમે તેા રાષ્ટ્રપ્રમુખ કહે, રાષ્ટ્રપતિ કહેા, જે કહેવુ હાય તે કહા! કલેકટર, ગવન ર ખીસાં ભરે તે તેના અંજામ અંતે શું આવે ? આપણે પણ શરીરાદિનું પાષણ જ કર્યો કરીએ તેા ખાસડાં અને ડુંગળી મળવાના જ વખત આવે ને ! અધિકાર વખતે જે ઉપકાર નથી કરતા તેના અધિકાર જતાં ‘અ’ઉડી જતાં ધિકકાર મળે છે. ગવનર કે વાઈસરાય પેાતાના વતનનું તા ભલુ કરે છે ! જો તેમ પણ ન કરે તે તે કેવા ગણાય? મૂખ શિરામણિ કે ખીજું કાંઇ ?
આ શરીરમાં જીવ અધિકારી તરીકે આવેલ છે. પણ તે પેાતાની સ્થિતિ સમજતા નથી કે પાતે કાણુ છે ? કયાંથી આવ્યા છે ? અને કરવાનું શું છે ? ફકત દુનિયાની ભાંજગડમાં જ સમય વીતાવે જાય છે, ભાડુતી સાધના માટે જ અમૂલ્ય એવું આયુષ્ય વેડફે છે, પણ પેાતાની સાથે શુ આવવાનુ છે તેને વિચાર કર્યો? બાલ્કન લડાઈ વખતે જેણે જે દેશ (મુલક) લીધેા તેને તે દેશ અંગેનુ' દેવુ... આપવું પચુ' અને તે ભારે પડયુ..