________________
૨૪
આન પ્રવચન દેશન
''
दानं धर्मानभिज्ञेभ्यो, वाचनादेशनादिना । જ્ઞાનસાધનાનું ૨, જ્ઞાનવાનમિતીતિમ્ ।।
પડવાનું હોય ત્યાં ધારી રાખનારની જરૂર છે. શાસ્ત્રકાર મહારાજા કલિકાલસર્વજ્ઞ ભગવાન્ શ્રીમદ્ હેમચંદ્ર સુરીશ્વરજી મહારાજાએ ભવ્ય વાને ધર્મોપદેશ દેતાં ધનું લક્ષણ જણાવતાં જણાવ્યુ` કે ધર્મનું લક્ષણ એ પ્રકારનું છે : ૧. ૬ તેથી વારણ, ૨. સતિમાં ધારણ. ધાતુની અપેક્ષાએ ‘ધ' ધાતુથી ધ શબ્દ ખન્યા છે. તે ધાતુ ધારણ' અને ‘પાષણ' એ અર્થમાં કહેવાય છે. અર્થાત્ ધર્મ તેને જ કહી શકાય કે જે ધારણ પણ કરે અને પાષણ પણ કરે. ધારણ કોને કરે ? સ્હેજે સમાય તેમ છે કે ક્રિયાપદ · એટલે ધારણ કર્તા કરણ આદિ વગરનુ કદી પણ હોય નહિ. ́ ધ કરવું ! જે ક્રિયામાં પાડવાનુ હોય; પડનારી ચીજ હોય, પડવાનુ સ્થાન હાય, ત્યાં ધારણ કરવાપણુ હોય છે. પાડવાનાં સ્થળાદિ ન માનીએ તા ધારણ કરવાની વાત અસત્ય ગણાય.
6
‘ આકાશ ધારી રાખ્યું...' એમ કેાઈ બાલતુ નથી, કેમકે આકાશ પતન પામનારી ચીજ નથી. આકાશને કાઈ પાડતું નથી. આકાશને પડવાનું સ્થાન પણ નથી. પૃથ્વીના ક'પારાથી, તેાફાનના ધક્કાથી, સખત વાવાઝોડાથી કે મૂશળધાર વરસાદથી, ભીંત નબળી પડી હેાય તે તેને ટકા દેવામાં આવે છે અને તેને ત્યાં ધારી રાખેલ છે ' એમ કહેવાય છે. ત્યાં પડવામાં કાર-કરણ વાયરા વરસાદ વગેરે છે, પડનાર ભીંત છે, પડવાનુ સ્થાન જમીન છે. આ બધુ હતુ' તા ત્યાં ‘ધારી રાખી’ એમ કહી શકાયુ.. અહી પણ ધારી રાખે તે ધર્મ કહીએ છીએ માટે ત્યાં આ બધું વિચારવું.
6
વસ્તુના સ્વભાવને પણ ધર્મ કહેવામાં આવે છે, પણ તે પર્યાયા કે રૂઢ અર્થ છે પણ વ્યુત્પત્તિથી ધારી રાખે તે ધમ’ એવા જ અથ થાય છે. પડવાનું સ્થાન હોય તેા જ ત્યાં પાડવાનું હાય અને પડતાં પકડી રખાય, ધારી રખાય, અટકાવાય.
» | Fa