________________
શાસનપ્રભાવક
પૂજ્યશ્રીએ વિધિવિધાન પર પ્રકાશ પાડતા આચારદિનકર નામના મહાગ્રંથ રચ્યા છે. અધ્યયન અને આરાધનામાં અગ્રસ્થાને હોવા છતાં તેઓશ્રીનું વ્યક્તિત્વ નિલ, નિઃસ્પૃહી અને નિરભિમાની હતું. પૂજ્યશ્રી હસ્તે ભાવનગર, પાલીતાણા, વી'છિયા, વલભીપુર આદિ સ્થળોએ પ્રતિષ્ઠા મહાત્સવા ઊજવાયા. પૂજ્યશ્રીએ ગુજરાતનાં અગણિત નાનાંમોટાં ગામેમાં વિચરીને પેાતાની મધુર વાણીથી ભાવિકોમાં ધજ્યાત વધુ પ્રકાશિત કરી.
૧૦૮
"
Jain Education International 2010_04
પૂજ્યશ્રીનું છેલ્લું ચાતુર્માંસ વીયિા હતુ. સ. ૨૦૪૧ના શ્રાવણ સુદ ૧૪ને દિવસે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીની સયમપર્યાયની અનુમાઇનાથે પૂજના અને મહેાસવે થયા. પાલીતાણામાં સાધ્વીજી શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજની પ્રેરણાથી સાંડેરાવભવન ખાતે પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ અને પૂ. આ. શ્રી વિજયજયચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂજ્યશ્રીનાં કુટુ'ખીજનો તરફથી અરિહંત મહાપૂજા ભણાવાઈ. ભાવનગરવાળાં લીલાવતીબહેન નગીનદાસ શાહ તરફથી ગિરિરાજની ૧૦૮ યાત્રા કરવાની ભાવના વ્યક્ત કરવામાં આવી. પૂજ્યશ્રીના જન્મ અને સ્વગમનથી જે ભૂમિ પાવન અની તે વીછિયા નગરમાં પૂજ્યશ્રીની કાયમી સ્મૃતિ રૂપે એક ગુરુમંદિર ( સમાધિમંદિર ) બધાવી તેમાં પૂજ્યશ્રીની ૨૫ ઈંચની આબેહૂબ મૂર્તિની પ્રતિષ્ઠા સં. ૨૦૪૮ના કારતક વદ ૧૧ના દિવસે કરવામાં આવી. આ પ્રસંગે મહાત્સવાનું આયેાજન થયું હતું. આ સર્વ કાર્યોના પ્રેરણાદાતા શ્રી લલિતપ્રભાશ્રીજી મહારાજ તથા પૂ. હસેનાશ્રીજી મહારાજ હતાં. શ્રી વીંછિયા જૈન સંઘે આયેાજન કર્યુ હતું. તેમાં વિવિધ લાભ લેનારાએમાં પારેખ જય'તીલાલ ડુંગરશી પરિવાર હ. સમજુબહેન, પારેખ જટાશંકર ડુંગરશી પિરવાર હ. નિ`ળાબહેન, શ્રી પ્રવીણભાઈ અજમેરા અને તેમનાં ધર્મપત્ની પ્રભાબહેન તથા પૂજ્યશ્રીના સંસારીપણે સગાસબંધીઓએ મોટા પ્રમાણમાં લાભ લીધા હતા. એવા એ મહાન તપસ્વી–સમથ જ્ઞાની સૂરિવરને કેટ કેટ વંદન !
( સંકલન : સાધ્વીજી લલિતપ્રભાશ્રીજી તથા સાધ્વીજી હજ્ઞતાજી ).
9
For Private & Personal Use Only
www.jainelibrary.org