Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 722
________________ ESESTSESSSSSSSSSSSESSISCH શ્રી સાંડેરાવ જિનેન્દ્રભુવન જૈન ધર્મશાળા તલાટી રેડ, પાલીતાણા-૩૬૪ ૨૭૦ શાસનવભાવક સ્વર્ગીય વિદ્યાનુરાગી સૌજન્યમૂર્તિ પ. પૂ. આ.દેવશ્રી ૧૦૦૮ શ્રીમદ્ વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મની પ્રેરણા અને સદુપદેશથી સિદ્ધગિરિ ક્ષેત્ર-પાલીતાણામાં શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવનનું નિર્માણ થયું. ભૂમિપૂજન પૂજ્યશ્રીની પ્રેરણાથી શેઠશ્રી જીવરાજ જુહારમલજી પાલરેચાના સહયોગથી થયું. આ વિશાળ ધર્મશાળાનું બાંધકામ વગેરે પૂર્ણ થતાં સાંડેરાવવાળા શ્રી ચંદનમલજી ભીકમચંદજી સંઘવીને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે નિયુક્ત કર્યા અને ત્યારથી જ આ સાંડેરાવભવન ચતુર્વિધ સંઘને માટે ભારે આકર્ષણરૂપ બની રહ્યું. શાસનપ્રભાવનાના અનેકવિધ કાર્યો થયાં. ક વૃદ્ધ પૂજ્યશ્રીઓ માટે હસ્તી-મેહન શ્રમણસદન ઉપાશ્રય થયે. કા સ્વ. સંઘવી ભકિમચંદજી ચતરભાણજી તરફથી ઉકાળેલા પાણીની કાયમી વ્યવસ્થા થઈ પર વજુબાઈ ખીમરાજજી રણગામ (રાજસ્થાન )વાળા તરફથી શ્રમણીવિહાર બન્યું. 5 જેન શ્રી પૂજ્ય માટે અંતિમ-સંસ્કારધામ બનાવી આપ્યું. જ આ ધર્મશાળામાં આવતા યાત્રિક પાસેથી કઈ ચાર્જ લેવામાં આવતું નથી. કા યાત્રિકો માટે અલગ રઈઘર, સ્નાનઘર વગેરે તમામ અદ્યતન સુવિધાઓ છે. યાત્રિકે માટે ભાતા-નાસ્તા અને ચા-પાણીની સુંદર વ્યવસ્થા છે. - શ્રીમતી સંઘવી તેજેબાઈ ભીકમચંદજી સાધર્મિક જ્ઞાનખાતા તરફથી સુંદર ભક્તિ થાય છે. પર ભક્તિ સુમતિદર્શન- પૂ. શ્રી નંદનપ્રવિજયજી પુસ્તક ભંડારનો અસંખ્ય માણસ લાભ ભે છે. જીવદયાનું પણ ઉત્તમ કાર્ય થઈ રહ્યું છે. વરસીતપ-નવ્વાણુમાસા માટે, તથા વધુ માહિતી માટે પૂછપરછ કરે. મેનેજિંગ ટ્રસ્ટી : ચંદનમલ સંઘવી શ્રી સાંડેરાવ જિનેન્દ્રભવન જૈન ધર્મશાળા પાલીતાણા-૩૬૪ ૨૭૦ ASPSSS2S2SZSZSESC5255252SESS2# Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 720 721 722 723 724 725 726