Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 724
________________ | શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભકિતવિહાર મહાપ્રાસાદ - શંખેશ્વર કલિકાલ કલ્પતરૂ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની પાવન નિશ્રામાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર જૈન ટ્રસ્ટ અનેક કાર્યો કરી રહેલ છે. તેમાં ભકિતવિહાર નિર્માણમાં ૧૧૬ દેરીઓવાળો મહાપ્રાસાદ મુખ્ય અને અદ્ભુત છે. ઉપદેશક : પ. પૂ. વૈરાગ્યવારિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ.પૂ.આ.શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ.શ્રી વિજયસુબોધસૂરીશ્વરજી મ.સા. TEB Use Only wwwwainelibrary.org

Loading...

Page Navigation
1 ... 722 723 724 725 726