Book Title: Shasana Prabhavaka Shraman Bhagwanto Part 2
Author(s): Nandlal B Devluk
Publisher: Arihant Prakashan

View full book text
Previous | Next

Page 720
________________ ૭૧૮ શાસનપ્રભાવક ફરી ચી‘ચખંદરના ચાતુર્માસમાં ડાંગરી તપાગચ્છ સચાલિત ગૃહદેરાસરનુ શિખરબંધ જિનાલયમાં રૂપાંતર થયું. પ્રતિષ્ઠા આદિની પ્રેરણા અપાઈ. સ. ૨૦૪૫માં આકોલા ચાતુર્માસમાં અચલગચ્છ ઉપાશ્રયનું નિર્માણુ-ઉદ્ઘાટન વગેરે શુભ પ્રવૃત્તિ થઈ. સ. ૨૦૪૬માં અમરાવતી ચાતુર્માસમાં આયંબિલ ભવનનુ નિર્માણુ, ૪૫ આગમ છપાવવાના નિણ ય વગેરે શુભ પ્રવૃત્તિએ થઈ. સ. ૨૦૪૭માં અમલનેરના ચાતુર્માસ દરમિયાન પૂ. ગુરુદેવની ૩૬મી માસિક તિથિએ, ૩૬ સ્વામીવાત્સલ્ય સાથે મહાપૂજન, શિષિ અને અનુષ્ઠાનેા સાથે ભવ્યાતિભવ્ય મહેાત્સવેા થયા. આ ચાતુર્માંસના લાભ શેઠશ્રી સેામચંદ્ર ભાણજી લાલકા પરિવારે લીધે, C પૂજ્યશ્રીએ અલ્પ સમયમાં પ્રાચીન અને અર્વાચીન સાહિત્યનુ ઘણું ખેડાણ કર્યુ'' છે. ગુણમ જૂષા ના અન્વયે પ૦ પુસ્તકાનું સપાદનકાય' કયુ છે. પ્રાચીન સ્તત્રાના આધારે ૫૧ જેટલાં મહાપૂજના તથા તામ્રયત્રા તાજેતરમાં પ્રકાશિત થઇ રહ્યાં છે. પૂજ્યશ્રીની નિશ્રામાં છરીપાલિત સંઘા, દીક્ષાએ, પ્રતિષ્ઠાએ, ૨૦૦ જેટલાં મહાપૂજન, એકસાથે ૧૫૧ છેડનુ’ ઉજમણુ, તે પ્રસંગે એ ફૂટનાં ૧૫૧ જિનમદિશ, ૧૫૧ પંચધાતુની પ્રતિમાઓ, ૧૫૧ ગુરુમૂર્તિ એની સાથે જ્ઞાન, દર્શન, ચારિત્રનાં ઉપકરણા પણ મૂકવામાં આવેલ. જિનમદિરા તથા જિનપ્રતિમાએના અઢાર અભિષેક કરાવીને જે જે ગામામાં દેરાસરા નહાય ત્યાં ત્યાં આપવામાં આવી રહ્યાં છે. હાલમાં પણ જે શ્રાવકાને ઘર-દેરાસર માટે નાનુ જિનમંદિર અને જિનપ્રતિમા જોઈતી હાય તે સપર્ક કરવા વિનતી કરવામાં આવી છે. પૂજ્યશ્રીની દીક્ષા માદ, પાંચ વર્ષ પશ્ચાત્, એમના લઘુખ એ દીક્ષા લીધી. તેઓ આજે મુનિશ્રી ઉદયરત્નસાગરજી મહારાજ તરીકે વિચરી રહ્યા છે અને ઘણા સમયથી ઠામ ચાવિહાર સાથે એકાસણાના તપ કરી રહ્યા છે. સં. ૨૦૪૬માં શ્રી ભદ્રાવતી તીથમાં પૂજ્યશ્રીએ પેાતાના પિતાશ્રીને દીક્ષા પ્રદાન કરી. તેઓશ્રી પૂ. મુનિરાજશ્રી ચારિત્રરત્નસાગરજી નામે ચારિત્રધર્મની આરાધના કરી રહ્યા છે. પૂજ્યશ્રી સર્વોદયસાગરજી મહારાજ મધુરભાષી, શાસનપ્રેમી, ગુણાનુરાગી મહાત્મા છે. પૂજ્યશ્રીના હસ્તે શાસનપ્રભાવનાનાં સુંદર અને ભવ્ય કાર્યાં સુસપન્ન થતાં રહેા એ જ શુભકામના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં શત શત વંદના ! ( સંકલન : દિલીપ ગાંધી ) પૂ. મુનિરાજશ્રી નરેન્દ્રવિજયજી મહારાજ 4 સૌધમ બૃહત્તપાગચ્છના પૂ. આ. શ્રી વિજયયતીન્દ્રસૂરીશ્વરજી મહારાજના શિષ્ય મુનિરાજશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ · સાહિત્યપ્રેમી ’ના શિષ્યરત્ન પ્રવચનકાર-સુકવિ–મુનિરાજ શ્રી નરેન્દ્રવિજયજી મહારાજ ‘ નવલ 'ના જન્મ સ. ૨૦૧૩ના પોષ વદ અમાસને દિવસે થયા. પિતાનું નામ અચલચંદજી અને માતાનું નામ સરસ્વતીખાઈ હતું. રાજસ્થાનનું સિયાણા તેઓશ્રીનુ વતન. તેમનું સ'સારી નામ નિ`લકુમાર. તેમણે સ. ૨૦૨૭માં સ્વગૃહેથી જ મહામહેાત્સવપૂર્વક દીક્ષા ગ્રહણ કરી. Jain Education International. 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 718 719 720 721 722 723 724 725 726