________________
શ્રમણભગવંતા-૨
૧૮૩
આચાર્ય દેવ શ્રીમદ્ વિજયસિદ્ધિસૂરિજી મહારાજને પૂ. પં. શ્રી મેઘવિજયજી ગણિવયને આચાર્ય - પદવી અર્પવા વિનંતિ કરી. અનેક લબ્ધિવંત પૂ. બાપજી મહારાજે શ્રીસંઘની વિનંતિના સ્વીકાર કર્યાં, અને સ. ૧૯૮૧માં માગશર સુદ પાંચમને શુભ દિને શ્રી ચતુ`િધ સંઘ સમક્ષ, મહોત્સવસહિત, અમદાવાદ-દેશીવાડાની પોળ સ્થિત જૈન વિદ્યાશાળામાં સૂરિપદ આરેપણુ કર્યુ.
પૂ. આચાĆદેવ શ્રી વિજયમેઘસૂરિજી મહારાજ અથાગ પરિશ્રમ ઉઠાવીને મન, વચન, કાયાથી શાસનની સેવા બજાવી રહ્યા હતા. પર`તુ એકાએક અસ્વસ્થ થતાં, રાજનગરમાં સ ૧૯૯૯ના આસો સુદ ૧ને દિવસે, શ્રીસંઘ સમક્ષ, વિશાળ શિષ્ય-પ્રશિષ્યાદિની ઉપસ્થિતિ વચ્ચે, શુભધ્યાનારૂઢ થતાં થતાં, ૬૭ વર્ષની વયે પરલેાકવાસી વાસી થયા. શાસનના આ મહાન અને માનવતા સૂરિવરને અનંતાનત વંદન હો !
ચહેરા પર નિર ંતર વહી રહેલી પ્રાંતવાહિતા; નવકારવાળી અને આંગળીઓના નર્તન દ્વારા પ્રકટ થઈ રહેલી જપલીનતા; નિરવધિ હાર્દિક ઉદારતાના ત્રણે ગુણાના સુભગ સમન્વય રૂપ યુગમહર્ષિ, ભદ્ર પરિણામી-દી સયમી–આ મસાધનાનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજ
પૂ. દાદાજી શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજે શાસનપ્રભાવનાનાં અનેકવિધ કાર્યો કર્યાં હતાં. તેઓશ્રીનું જીવન આત્મજ્ઞાનના પ્રસાર માટે અપ્રતિબદ્ધ વહ્યું છે. પૂજ્યશ્રીના પરિવારમાં પૂ. આ. શ્રી વિજયમેઘસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજયકારસૂરિજી મહારાજ આદિ અનેક શાસનપ્રભાવક શ્રમણભગવતા થયા છે. તેમાં પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરિજી મહારાજ દાદાજીના પ્રશિષ્ય થાય અને પૂ. શ્રી વિનયવિજયજી મહારાજના શિષ્ય થાય. તેમના જન્મ સ. ૧૯૩૦માં વૈશાખ સુદ ૬ને દિવસે રાધનપુરમાં થયે હતા. તેમનું સંસારી નામ ભાગીલાલ હતું. ભાગીલાલ ત્રણ ધારણ સુધી અભ્યાસ કરીને સ. ૧૯૪૨માં દુકાને બેઠા. પૂર્વ ભવના પુણ્યબળે ધર્મના સાંસ્કાર એવા પ્રબળ કે પૂ. મુનિરાજોની પધરામણી થાય ત્યારે દુકાન ભૂલી જાય. અભ્યાસ કરતાં કરતાં પચપ્રતિક્રમણ, નવ સ્મરણ-પ્રકરણા અને સંસ્કૃતના ૧૮ પાડ સુધી પહોંચી ગયા હતા. માતા સૂરજબેન પણ ધનિષ્ઠ હતાં. માતાપિતાએ મેહવશ ભાગીલાલના લગ્ન કરાવ્યા. સ. ૧૯૫૨માં પૂ. દાદાજીના શિષ્ય પૂ. વિનયવિજયજી મહારાજનું રાધનપુરમાં ચાતુર્માસ થયુ. ભોગીલાલ આમાં રંગાઈ ગયા. ભક્તિભાવના માટે જૈન નૃત્ય-ગાયનની મંડળીની સ્થાપના કરી, જે આજેય ચાલે છે. દીક્ષાની ભાવના ઉત્કટ અની. ઘઉં, ચોખા અને ઘીની બનેલી કોઈ વસ્તુ દીક્ષા ન લેવાય ત્યાં સુધી ન વાપરવી એવા અભિગ્રહ કર્યાં. ભોગીલાલે તેમનાં ધર્મપત્નીને પણ પ્રતિધીને દીક્ષા માટે તૈયાર કર્યાં. સં. ૧૯૫૮ના વૈશાખ સુદ ૧પના શુભ દિવસે રજવાડા જેવા ટાઠમાઠ સહિત આ યુગલનો દીક્ષા
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org