________________
શ્રમણભગવંતા-૨
૩૦૭
શકાય. આ તપની ઉજવણી તા ગામેાગામ અત્યંત ઉત્સાહથી થતી. ખંભાતમાં તે નાનાં નાનાં બાળકો સાથે ૪૫૦ જેટલા ભાવિકાએ આ તપશ્ચર્યા દ્વારા ઇતિહાસ સર્જ્યો હતા.
સ. ૧૯૯૫માં પૂજ્યશ્રીને અતિ સુયોગ્ય જાણી, પ`ચમાંગ શ્રી ભગવતીજીના યાગઢહન પૂર્ણાંક શ્રી શત્રુ ંજય ગિરિરાજની પાવન છાયામાં પોષ સુદ બીજના પંન્યાસપત્તુથી વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર બાદ સ. ૨૦૧૭માં આચાર્ય પદ માટે બીલીમેારા નગરમાં શ્રીમદ્યાની વિનતિ થઈ. પૂના, યેવલા, મુબઈ, બારસી, ખંભાત વગેરેના શ્રીસ ધેાએ એકત્ર થઇ ને વિન ંતિ કરી અને બિલીમારાને આંગણે અનેક સંઘનાં શ્રાવક-શ્રાવિકાઓને માનવસમુદાય ઊભરાયા. ઉજવણીમાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, શ્રી અષ્ટોત્તરી મહાસ્નાત્ર, વરઘેાડા, સામિ ક વાત્સલ્ય આદિ ભવ્ય અને સુંદર રીતે થયાં. અમદાવાદથી શેઠશ્રી કસ્તૂરભાઈ લાલભાઈના પ્રતિનિધિ તરીકે શ્રી સિદ્ધા ભાઈ, શેઠશ્રી ચીનુભાઈ, ખંભાતથી શેઠશ્રી રતિલાલ બેચરદાસ, શ્રી મગળદાસ સ્વરૂપચંદ, શ્રી સાકરચંદ ગાંડાભાઈ, શ્રી હિંમતલાલ મેાહનલાલ, પડિત છબીલદાસ વગેરે મહાનુભાવા તથા આશરે ૧૦૦ ગામેાના સ`ઘે એકત્ર થયા હતા. બીલીમેારા શ્રીસ`ઘની સુંદર વ્યવસ્થાપૂર્વક અને પડિત છબીલદાસ સંઘવીના ભાવભર્યાં સંચાલન પૂર્વક પૂજ્યશ્રીને માગશર સુદ ૬ને દિવસે આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. પૂજ્યશ્રીને આ પ્રસંગે ૩૦૦ જેટલી કામળીએથી સન્માનવામાં આવ્યા હતા, ત્યાર બાદ, અનેક પ્રકારનાં શાસનસેવાનાં કા કરીને મહાન આચાર્ય તરીકે શાસનના ભાવિકોનાં હૃદયમાં ચિરસ્થાયી શાસન જમાવનાર પૂજ્યશ્રી સ. ૨૦૨૮ના પ્રથમ વૈશાખ સુદ ૩ને રવિવારે ૬૦ વર્ષના સુદીર્ઘ દીક્ષાપર્યાય પાળી કાળધમ પામ્યા. પૂજયશ્રીની આરાધના, પ્રભાવના, અનુમેદનાના પ્રભાવ રૂપે કલકત્તા--ભવાનીપુરમાં ભવ્ય મહત્સવ ઊજવવામાં આન્યા હતા. શિક્ષણ, યોગ, તપશ્ચર્યા અને ધ ચર્ચામાં સતત ચિરકાળ પંત કા રત રહીને લાખા જીવાને પ્રેરણાનાં પીયૂષ પાનાર યેાગીરાજને અંતરનાં કેટિશ વંદન ! ( સ`કલન : “ જૈન ” પત્રના ‘ સૌરાષ્ટ્ર-કેસરી સ્મૃતિ વિશેષાંક’માંથી સાભાર. )
સમતાના સાગર, પ્રશાંતમૂર્તિ, અનેક સસ્થાએના સ્થાપક-પ્રેરક પૂ. આ. શ્રી વિજયપ્રભવચંદ્રસુરીશ્વરજી મહારાજ પૂર્વ ભવનાં સંચિત પુણ્યકર્મોના પુનિત પ્રભાવે આ ભવમાં લઘુવયે જ સન્માગે સંચરનારા વિરલ આત્માએ સાચે જ પ્રેરણાદાતા બની રહે છે. પૂ. આ. શ્રી વિજયપ્રભવચ'દ્ર. સૂરીશ્વરજી મહારાજ એવા પ્રેરણાસ્થાન રૂપ હતા. તેમના જન્મ અમદાવાદ જિલ્લાના દહેગામ તાલુકાના સલકી ગામે બ્રહ્મભટ્ટ ( મારેટ ) જ્ઞાતિના સમૃદ્ધ, સુખી અને ધાર્મિક કુટુંબના શ્રી દામાદરભાઈનાં સુલક્ષણા ધર્મપત્ની નાથીબાઈની રત્નકુક્ષિએ થયેા હતેા. તેમનુ સ’સારી નામ પ્રહ્લાદભાઈ હતું. પ્રહ્લાદભાઈ નાની વયે જ પૂ. યાગનિષ્ઠ આચાર્ય શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજના પરિચયમાં આવતાં, વૈરાગ્યના રંગે રંગાયા, ભરયુવાનીમાં પૂજ્ય
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org