________________
મમણભગવા–ર
૪૯૧
તેઓશ્રીના શિષ્યાદિ પરિવારમાં પૂ. મુનિશ્રી નેમવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી ચંદનવિજયજી મહારાજ અને પૂ. ૫. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર કાળધર્મ પામ્યા છે. પૂ. પ'. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવર મહાન તપસ્વી હતા. ઉપવાસ, છ, અટ્ટમથી વરસીતપ અને વીશસ્થાનક તપ કર્યાં હતાં, અને છેલ્લે પાંચ ઉપવાસથી વીશસ્થાનક તપની આરાધના કરી હતી. પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ. મુનિશ્રી નંદનવિજયજી આદિ શિષ્યા વિદ્યમાન છે. પ્રશિષ્યેામાં પૂ. મુનિશ્રી અમરેન્દ્રવિજયજી મહારાજ, પૂ. મુનિશ્રી દેવેન્દ્રવિજયજી મહારાજ કાળધર્મ પામ્યા છે અને શ્રી યાગીન્દ્રવિજયજી મહારાજ તેમ જ શ્રી હેમેન્દ્રવિજયજી મહારાજ વિદ્યમાન છે.
પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજ જૈનશાસનના અપ્રમત્ત સાધક, આરાધક, પ્રભાવક અને રક્ષક હતા. પૂજ્યશ્રીનાં અનેક કાર્યો અને ગુણાની ભૂરિ ભૂરિ અનુમેાદનાપૂર્વક તેઓશ્રીને કેટિ કોટિ વંદના !
કલમન! કસબી, વિવિધ ગ્રંથાના સર્જક અને પરમ શાસનપ્રભાવક પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
હાલાર પ્રદેશ · હાલારદેશેાદ્ધારક ’ પૂજ્ય આચાર્ય દેવ શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજના પ્રભાવપૂર્ણ ચારિત્રજીવનથી પ્રભાવિત થયેલા પ્રદેશ છે. તેઓશ્રીના ગુરુવ તપેાનિધિ આચાર્યં શ્રી વિજયકપૂ સૂરીશ્વરજી મહારાજ અને પૂજ્યશ્રી, સ ંઘસ્થવિર પૂજ્યપાદ બાપજી મહારાજની આજ્ઞાનુસાર વિચરતા હતા. વિશેષતઃ હાલારની પ્રજાને ધર્માભિમુખ કરવાનું શ્રેય આ મહાપુરુષોને મળ્યુ છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીશા—ઓશવાલ જ્ઞાતિના વિણકે અહી આવીને વસેલા અને વ્યાપારાદિ માટે મુબઈ અને આફ્રિકા આદિ દૂર દૂરના પ્રદેશમાં પણ ગયેલા. પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધવાણીથી નવપલ્લવિત રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્મા દ્વારા થતું રહ્યું. અનેક મહાત્માએ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે.
જૈનશાસનની જ્વલંત યાતને અખંડિત રાખવામાં જે મહાપુરુષાનું જમ્બર ચેાગદાન છે તેવા મહિષ એના સહાયક અની રહેવાની પૂજ્યેાની પરંપરાને તેઓશ્રીએ પણ ખરાખર જાળવી રાખી છે. વીરશાસન' નામથી પ્રકાશિત થતા સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં · મહાવીરશાસન ' નામથી સં. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના ત'ત્રીપદે પ્રાર'ભાયુ' તે જ ખેતશીભાઇ સં. ૨૦૧૦ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પારમેશ્વરી પ્રત્રજયા સ્વીકારી પૂ. મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા, શાસનરક્ષક સૂરિપુર દરેાની ગૌરવકથાએ અને રક્ષામ ́ત્રની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org