________________
શ્રમણભગવતિ
પૂ. ગુરુવર્યોનાં સાંનિધ્યે વિહારયાત્રા, જ્ઞાનયાત્રા અને સંયમયાત્રા વિકાસના પંથે આગળ વધતી ચાલી. વાણીના અદૂભુત જાદુગર આ મુનિવર શ્રેતાઓની અદ્દભુત ચાહના પામ્યા છે. સંયમજીવનનાં માત્ર ૧૦ જ વર્ષમાં ભારતનાં ૧૨ રાજમાં પરિભ્રમણ કર્યું છે, ૩૧ જેટલાં પુસ્તકોનું પ્રકાશન કર્યું છે; ૮ જેટલા રીપાલિત સંઘે કાઢયા છે; યુવક-શિબિરે, ભક્તિ-અનુષ્કાને વગેરેનાં આજનો ક્યાં છે. ભારતનાં અનેકાનેક તીર્થોની યાત્રા કરવા ઉપરાંત સમેતશિખરજી અને શત્રુંજય તીર્થની ૯ યાત્રા કરી છે; આ સર્વ પૂજ્યશ્રીનાં સોપાને છે. સાહિત્યના મૂર્ધન્ય પંડિત-લેખકે સાથેના સંપર્કો, ઘણું આચાર્યો, પદસ્થ સને મુનિવરો સાથેના આત્મીય સંબંધ તેઓશ્રીના પ્રતિભાવંત વ્યક્તિત્વની શાખ પૂરે છે. શાળા-કોલેજે, જેલ, વકીલ–ડોકટર–વેપારીનાં મંડળે વગેરેમાં ઘણાં સ્થળોએ પ્રવચનધારાઓ વહાવી અનેકનાં જીવનમાં પરિવર્તન સર્યા છે. આ સરળતાના સ્વામીએ સફળતાના ક્ષેત્રે અદ્ભુત સિદ્ધિઓ હાંસલ કરી છે ! એવા એ મહાન મુનિવર ઉત્તરોત્તર વધુ સિદ્ધિઓ પ્રાપ્ત કરી શાસનના તેજસ્વી તારક રૂપે ઝળહળી રહો એ જ અભ્યર્થના સાથે પૂજ્યશ્રીના ચરણારવિંદમાં ભાવભીની વંદના !
KITTS
li,
NEW
S
છે
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org