________________
શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય (ત્રિસ્તુતિક) પૂ. આ. શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
અને તેઓશ્રીના સમુદાયવર્તી પૂ. આચાર્યદેવે પૂ. આ. શ્રી ધનચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી ભૂપેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી યતીન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિદ્યાચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી હેમેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી જયંતસેનસૂરીશ્વરજી મહારાજ
આ. શ્રી તીર્થોદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી લબ્ધિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
મહાન શાસનપ્રભાવક, ક્રિોદ્ધારક અને
શ્રી અભિધાન રાજેન્દ્ર વિશ્વકોષ”ના સર્જક પૂ. આચાર્ય પ્રવરશ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ
શ્રી સૌધર્મ બૃહત્તપાગચ્છીય પરંપરા ભગવાન મહાવીરના પાંચમાં ગણધર ભગવંત શ્રી સુધર્માસ્વામીથી અખંડપણે પ્રવર્તમાન છે. એ પરંપરામાં ૫૮મી પાટ પર સમ્રાટ અકબર પ્રતિબંધક મહાન આચાર્યશ્રી વિજયહીરસૂરિજી મહારાજ થયા. એ પરંપરામાં ૬૨મી પાટે શ્રી વિજયપ્રભસૂરિજી, ૬૩મી પાટે કિયે દ્ધારક શ્રી રત્નસૂરિજી અને ૬૭મી પાટે શ્રી પ્રમોદસૂરિજી
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org