________________
પ્રશાંતમૂર્તિ પૂજ્યપાદ આચાર્ય પ્રવર શ્રીમદ્ વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજીમહારાજ
અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય દેવે
પૂ. આ. શ્રી વિજયકનકપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજીવનશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયરત્નશેખરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસામચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયરાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસેામસુંદરસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજિનચંદ્રસુરીશ્વરજી મહારાજ
*
Jain Education International 2010_04
*
તપ–યાગ, જ્ઞાન–ધ્યાન અને સાધના-આરાધનાથી યોાવલ શાસનપ્રભાવક
*
પૂ. આચાર્યશ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ
તપાગચ્છ, અચલગચ્છ અને પાય'દગચ્છના ત્રિવેણીસ`ગમ સમા વઢિયાર પ્રદેશની ધન્ય ધરા માંડલ નગરે પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયશાંતિચંદ્રસૂરીશ્વરજી મહારાજના જન્મ સ ૧૯૫૨ના જેઠ સુદ બીજને દિવસે દેસાઈ કુટુંબમાં થયા હતા. પિતાનું નામ પોપટલાલ, માતાનું નામ નાથીબહેન અને પોતાનું સંસારી નામ બુદ્ધિલાલ હતુ. બુદ્ધિલાલે માત્ર ચાર વર્ષોંની વયે પિતાનુ શિરછત્ર ગુમાવ્યું. કુટુંબની જવાબદારી માતા નાથીબહેન પર આવી પડી. ધર્મ પરાયણા નાથીબહેન દુઃખના આ કપરા દિવસે સમતાખળે પસાર કરતાં કરતાં પરિવારમાં ધર્મ ભાવનાનું સિંચન કરતાં રહ્યાં. સોળ વર્ષની પરિપક્વ ઉંમર થતાં બુદ્ધિલાલે કુટુંબની
For Private & Personal Use Only
www.jainelibrary.org