________________
શ્રમણભગવંતો-ર
૨૧૫
પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી વિજ્યમોહનસૂરીશ્વરજી
મહારાજ સાહેબ
અને તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્ય દેવો પૂ. આ. શ્રી વિજયપ્રતાપસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રીતિચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયશોદેવસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયજયાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયકનારત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયમહાનંદસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસૂર્યોદયસુરીશ્વરજી મહારાજ
પ્રકાંડ પંડિત, વ્યાખ્યાન વાચસ્પતિ,
પરમ શાસનપ્રભાવક સૂરિદેવ પૂ. આચાર્યશ્રી વિજય મોહનસૂરીશ્વરજી મહારાજ
તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની પાવનકારી છાયામાં આવેલા પાલીતાણા શહેરમાં ધર્મનું સામ્રાજ્ય પ્રવતે છે. એમાં કઈ પુણ્યશાળી આત્મા અવતરે પછી પૂછવાનું શું હોય ! આ શહેરમાં શ્રેષ્ઠિવર્ય શ્રી મૂળચંદભાઈનાં સુશીલ ધર્મપત્ની જડાવબહેનની કૂખે વિ. સં. ૧૯૩૨ના વૈશાખ સુદ ૧૩ના શુભ દિને એક પુત્રરત્નને જન્મ થયે. એ પ્રભાવશાળી પુત્રનું
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org