________________
૩૦૨
શાસનપ્રભાવક
પૂજ્યપાદ યોગનિષ્ઠ આચાર્ય પ્રવર શ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ
તથા તેઓશ્રીના સમુદાયવર્તી આચાર્યદેવ પૂ. આ. શ્રી વિજયલાભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયન્યાયસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયપ્રભાવચંદ્રસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયભુવનરત્નસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયસ્વયંપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયહેમપ્રભસૂરીશ્વરજી મહારાજ પૂ. આ. શ્રી વિજયયરત્નસૂરીશ્વરજી મહારાજ
જેમનાં નયનોમાંથી હંમેશાં નિતાઃ કરુણાની પીયૂષધારા વહેતી હતી, જેમના મનમંદિરમાં સતત ઉષ્કારનું રટણ અને વ્યાખ્યાન-વાર્તાલાપમાં તત્ત્વજ્ઞાનનું સિંચન થયાં કરતું, એવા બાલબ્રહ્મચારી, જેન
સંસ્કૃતિના શણગાર, અનેક શાસ્ત્રગ્રંથોના રચયિતા, યોગનિષ્ઠ પૂ. આચાર્યશ્રી વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ
જેનશાસનના શ્રમદ્યાનમાં અનેક પરમ સૌરભભર્યા ફૂલડાં ખીલ્યાં છે. એ ફૂલેના મઘમઘાટ વડે સમસ્ત ભારતવર્ષ સુરભિત બન્યું છે. એવાં અનેક ફૂલડાંઓમાં અનેરી ફેરમ પ્રસરાવતું એક પુષ્પ તે શ્રીમદ્ વિજયકેશરસૂરીશ્વરજી મહારાજ. કાર જપના પૂર્ણ રસિયા,
ગવિદ્યાના મહાન સાધક, વર્તમાન પેઢીને પથદર્શક બની રહે તેવા સાહિત્યના સર્જક અને અક્ષરદેહે અક્ષર, અજર, અમર સૂરિજી શાસનના એક પ્રભાવક આચાર્ય હતા. પૂજ્યશ્રીનું સંસારી નામ કેશવજી હતુ . સં. ૧૯૩૩ના પિષ સુદ પૂનમને દિવસે પાલીતાણા-તીર્થાધિરાજની
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org