________________
શ્રમણભગવંતે-ર
૨૪૧
છપાયેલ પહેલા ગણધરવાદાદિનું ગુજરાતીમાં વિવેચન (સં. ૨૦૩૬ ). ૧૧. જલદી માની ન શકાય તેવી (સ્વ. પૂ. પ્રતાપસૂરિજી મહારાજની) અનેખી ચમત્કારિક ઘટના (ચાર આવૃત્તિ થઈ ) ( સં. ૨૦૩૮). ૧૨. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને સંક્ષિપ્ત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૨). ૧૩. મંગલ ચિત્રસંગ્રહ શ્રેણીને વિસ્તૃત પરિચય આપતી પુસ્તિકા (સં. ૨૦૪૩). ૧૪. વ્યાખ્યાન ઉપયોગી ૧૦ પુસ્તિકાઓ પ્રગટ કરવાની યોજનામાં હાલ ૩ પુસ્તિકાઓ પ્રગટ થઈ છે. તેમાં પહેલી : પ્રેરણા અને પ્રકાશ આપતું એક પ્રવચન ( ત્રણ આવૃત્તિઓ થઈ). ૧૫. બીજી: ભગવાન શ્રી મહાવીર અને ચંડકૌશિક નાગના પ્રસંગની હૃદયસ્પર્શી કથા (સં. ૨૦૪૪-૨૦૪૬માં ત્રણ આવૃત્તિ). ૧૬. ત્રીજી : માનવ બનવું છે ખરું? વગેરે છે ઉદ્દબોધને. (બે આવૃત્તિઓ થઈ ). (સં. ૨૦૪૪). ૧૭. ઋષિમંડલસ્તોત્ર : એક અધ્યયન (તેત્રપાઠ, મૂળમંત્ર અંગે ગંભીર ચિંતનાત્મક વિચારણા) (સં. ૨૦૪૬ ). ૧૮. ઊણદિપ્રગ યશસ્વિની મંજૂષા : સંસ્કૃત ભાષાની ભારતમાં પહેલી જ વાર ૧૮૦૦ શબ્દોની વ્યુત્પત્તિ પ્રકાશિત કરતી કૃતિ (સં. ૨૦૪૬). ૧૯વામ માની ને ના જે સ્ત્રી કાર્યક્રદ ઘટના (સં. ૨૦૪૬). ૨૦. ત્રણ છત્રોને સાચે કમ–તીર્થકરેને દીક્ષા પછી વાળ હોય છે ખરા? આસોપાલવ અને અશોક એક છે કે ભિન્ન? તેના અનેક ઉપયોગી ચિત્ર સાથેની મહત્ત્વપૂર્ણ અને મનનીય પુસ્તિકા (સં. ૨૦૪૭). તદુપરાંત, પૂજ્યશ્રી દૈનિક, સાપ્તાહિક અને માસિકોમાં જુદા જુદા વિષયે પર લેખ લખતા રહ્યા છે, તેમાં મુંબઈથી પ્રગટ થતા “જેનયુગ” નામના માસિકમાં ચિત્ર-શિલ્પ આદિ વિશે માહિતી આપતા લેખો વિદ્વાનેમાં આદરપાત્ર બન્યા છે.
ભાષાંતર કરેલી કૃતિઓ : ૧. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાંતર* : ૮૦૦ પાનાં : સ્વયં બનાવેલાં ૬૫ થી વધુ ચિત્રો સાથે. (લેખન સં. ૧૯૮૯-૯૦ : પ્રકાશન સં. ૧૫). ૨. બૃહદ્ સંગ્રહણી : મૂળ ગાથા માત્ર : તેના ગાથાર્થ સાથેની નાનકડી કૃતિ (સં. ૧૯૯૫). ૩. સુજસવેલી ભાસ, મહત્ત્વપૂર્ણ ટિપ્પણીઓ સાથે ભાષાન્તર (સં. ૨૦૦૯). ૪. બૃહદ્ સંગ્રહણી સૂત્રનું ગુજરાતી ભાષાન્તર : સુધારાવધારા સાથે બીજી આવૃત્તિ : પૃ. ૮૦૦ (ભૂગોળ-ખગોળને લગતાં ૧ થી ૪ રંગનાં ૭૫ ચિત્ર) : મનનીય પ્રસ્તાવના અને તે ઉપરાંત પહેલી વાર વિજ્ઞાનવિષયક ૫૬ પાનાંની વાંચવા-સમજવાલાયક લેખમાળા. (સં. ૨૦૪૭). ५. बृहत् संग्रहणी-हिन्दी अनुवाद : १ से ४ कलर के ७५ चित्र : ७२० पन्नों का महाग्रंथ (सं. २०४७)
સંશોધિત-સંપાદિત રચનાઓ ઃ ૧. આત્મકલ્યાણમાળા-તવન, સન્માય વગેરેને અતિસુંદર સંગ્રહ (સં. ૨૦૦૭) (ત્રણ આવૃત્તિ). ૨. સઝા તથા ઢાળિયાં (કલ્યાણમાળાનાં). (સં. ૨૦૦૭) ૩. પૌષધવિધિ (આવૃત્તિ ચાર) (સં. ૨૦૦૮) ૪. જિનેન્દ્રસ્તવનાદિ મોહન માળા (આવૃત્તિ એથી) (સં. ૨૦૦૯). પ. “કલ્પસૂત્ર સુબોધિકા ટીકા સહિત : અનેક
* અતિ આશ્ચર્યની વાત એ છે કે ૮૦૦ પાનાં જેટલા દળદાર ગ્રંથનું ભાષાન્તર અને ચિત્રો બનાવવાનું
કામ પૂજ્યશ્રીએ ૧૮ વર્ષની નાની વયે કર્યું હતું ! શ્ર, ૩૧
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org