________________
શ્રમણભગવંતે-૨
વેતામ્બર મૂર્તિપૂજક જૈન ફિરકામાં વયેવૃદ્ધ આચાર્ય થયા. નામનાની ઝંખનાથી અલિપ્ત રહીને મૂકપણે સંયમની સાધના કરવી અને શાસનપ્રભાવનાનાં ધર્મકાર્યો કરી કરાવીને પ્રસન્ન રહેવું એ આ વયેવૃદ્ધ અને ચારિત્રવૃદ્ધ આચાર્યશ્રીને સહજ સ્વભાવ હતો. સુદીર્ઘ આયુષ્ય અને સુદીર્ઘ ચારિત્રપર્યાયને લીધે તેઓશ્રી જાણે તેમના દાદાગુરુ આચાર્યશ્રી વિજયસિદ્ધિસૂરિજી (બાપજી) મહારાજના (ઉંમર ૧૦૫ વર્ષ–દીક્ષા પર્યાય ૮૧ વર્ષ) સાચા ઉત્તરાધિકારી બન્યા હતા. એવા પૂજ્યપાદ યુગમહષિને લાખ લાખ વંદન હજો !
પૂ. આ. શ્રી વિજયભદ્રસૂરીશ્વરજી મહારાજને શિષ્ય–પ્રશિષ્ય પરિવાર આ પ્રમાણે છે : ૧. શ્રી ઈન્દ્રવિજયજી મહારાજ, ૨. પં. શ્રી સુંદરવિજ્યજી મહારાજ, ૩. પં. શ્રી ભાનુવિજયજી મહારાજ, ૪. શ્રી અશોકવિજયજી મહારાજ, પૂ. શ્રી રમણીકવિજયજી મહારાજ, ૬. શ્રી સંજમવિજયજી મહારાજ, ૭. પં. શ્રી ચરણવિજયજી મહારાજ, ૮. શ્રી મિત્રવિજયજી મહારાજ, ૯ શ્રી ઉમંગવિજયજી મહારાજ, ૧૦. શ્રી રંજનવિજ્યજી મહારાજ, ૧૧. શ્રી આનંદવિજયજી મહારાજ, ૧૨. શ્રી લાભવિજયજી મહારાજ, ૧૩. શ્રી જનકવિજયજી મહારાજ, ૧૪. શ્રી ગુણવિજયજી મહારાજ, ૧૫. શ્રી કરુણવિજયજી મહારાજ, ૧૬. શ્રી નવલવિજયજી મહારાજ ૧૭. શ્રી વિલાસવિજયજી મહારાજ, ૧૮. આ. શ્રી ૩ૐકારસૂરિજી મહારાજ, ૧૯. શ્રી અરુણ વિજ્યજી મહારાજ, ૨૦. શ્રી પ્રીતિવિજયજી મહારાજ, ૨૧. શ્રી વસંતવિજયજી મહારાજ, ૨૨. શ્રી મનકવિજયજી મહારાજ, ૨૩. શ્રી કાંતિવિજયજી મહારાજ, ૨૪. શ્રી હીકારવિજયજી મહારાજ, ૨૫. શ્રી અરવિંદવિજ્યજી મહારાજ, ૨૬. શ્રી મહેન્દ્રવિજયજી મહારાજ, ૨૭. શ્રી દીપવિજયજી મહારાજ, ૨૮. શ્રી જબૂવિજયજી મહારાજ, ૨૯. શ્રી સુધર્મવિજ્યજી મહારાજ, ૩૦. શ્રી વિશુદ્ધવિજયજી મહારાજ, ૩૧. શ્રી મહાશયવિજયજી મહારાજ, ૩૨. શ્રી બળભદ્રવિજયજી મહારાજ, ૩૩. શ્રી શિવકરવિજયજી મહારાજ, ૩૪. શ્રી પુંડરીકવિજયજી મહારાજ, ૩૫. શ્રી જિનેશવિજયજી મહારાજ, ૩૬. શ્રી મકરંદવિજયજી મહારાજ, ૩૭. શ્રી નમિવિજયજી મહારાજ, ૩૮. શ્રી જયાનંદવિજયજી મહારાજ, ૩૯ શ્રી યશોવિજ્યજી મહારાજ, ૪૦. શ્રી ચંદ્રાનનવિજ્યજી મહારાજ, ૪૧. શ્રી નરેન્દ્રવિજયજી મહારાજ, ૪૨. શ્રી જિનચંદ્રવિજયજી મહારાજ, ૪૩. શ્રી મુનિચંદ્રવિજયજી મહારાજ, ૪૪. શ્રી ચંદ્રયશવિજયજી મહારાજ, ૪૫. શ્રી રાજેશવિજયજી મહારાજ, ૪૬. શ્રી ભાગ્યેશવિજયજી મહારાજ, ૪૭. શ્રી મહાયશવિજયજી મહારાજ, ૪૮. શ્રી ક્ષેશવિજ્યજી મહારાજ, ૪૯ શ્રી રનેશવિજ્યજી મહારાજ, ૫૦, શ્રી કલ્પજ્ઞવિજયજી મહારાજ, પ૧. શ્રી પ્રવિજયજી મહારાજ, પર. શ્રી શ્રતરત્નવિજયજી મહારાજ, આદિ.
तीर्थकर
देवनी
धर्म કેરાના. • in समक्ष
શ્ર. ૨૪
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org