________________
શ્રમણભગવંતા–ર
વગેરે સાથે મંત્રણા કરવા માકલ્યા હતા. આ શુભ મ`ત્રણાના પરિણામે સાધુસંમેલન સફળતાપૂર્વક પાર પડયું હતું. સમગ્ર જૈનસમાજ આ વાતના ગૌરવભેર સ્વીકાર કરે છે. ઉપરાંત, પૂજ્યશ્રીએ અનેક જગ્યાએ જિનાલયેાની પ્રતિષ્ઠાએ અને છર્ણોદ્ધાર કરાવેલ છે. અનેક પુણ્યાત્માઓને ભાગવતી દીક્ષા આપેલ છે. એવા એ શાસન પ્રભાવનામાં સદા જાગૃત બાળબ્રહ્મચારી આચાર્ય દેવ શ્રીમદ્ વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ ૪૧ વર્ષના દીક્ષાપર્યાય પાળીને ૬૦ વર્ષની વયે કાળધર્મ પામ્યા. જિનશાસનના એ વિદ્યાપુરુષને શતશઃ વંદન !
----
ચારિત્રચૂડામણિ, સમથ શાસ્ત્રવેત્તા, ‘ખાખી મહાત્મા પૂ. આ. શ્રી વિજયમંગળપ્રભસૂરીશ્વરજી મહારાજ
हंसा महिमंडल मण्डनाय, यत्रापि तत्रापि गता भवन्ति ।
हानिस्तु तेषां हि सरोवराणां येषां मरालैः सह विप्रयोगः ॥
Jain Education International 2010_04
હુંસ તે જ્યાં જાય ત્યાં પૃથ્વીમ`ડળના આભૂષણ રૂપ બને છે; પરંતુ હાનિ તે તે સરોવરને છે જેને હંસના વિયેાગ થાય છે. શાસન-સાવરને રાજહંસના વિયેગ પડયો. એ વિયેાગની વિષમતામાં, પૂજ્યશ્રીના ગુણગુ'જનથી હૈયાને હળવું કરવા કલમને વેગ મળ્યા. પણ જેમ અસલ વસ્તુની મા તેની છાયામાં નથી, તેમ અનુભવની મજા કોઈ ને કહેવામાં નથી. સમીપ આવ્યા વિના સાચી વસ્તુને ઓળખી શકાતી નથી. મેાતીની ચમક દરિયા જોવાથી પામી શકાતી નથી. આવું એક અણુમેલ મેતી દેવગુરુભક્તિવ'ત સુશ્રાવક ઊજમશીભાઈ હિમજીભાઈનાં ધર્મ પત્ની સંતાકબેનની રત્નકુક્ષિએ ઉત્પન્ન થયુ'. ચરમ શાસનપતિ ત્રિશલાનંદન શ્રી મહાવીર પરમાત્માએ સાડાબાર વર્ષોની ઘેાર તપશ્ચર્યાનુ સર્વોત્કૃષ્ટ ફળ લેકાલેક પ્રકાશક શ્રી કેવળજ્ઞાન પ્રાપ્ત કરી જગતના અજ્ઞાનતાનાં અંધારાં ઉલેચ્યાં. તે ઉત્તમ દિને યાને વૈશાખ સુદ દશમીએ દવિધ યતિધર્મનું આરાધન કરવા આ સૃષ્ટિમાં અવતરી વિ. સ. ૧૯૫૧ની સાલે માનવજીવનની મહાયાત્રાનો પ્રારંભ કર્યા. ચિંતાને ચૂરનાર સાક્ષાત્ મણ સમા પુત્રરત્નની પ્રાપ્તિ થતાં જ ગુણને અનુરૂપ ‘ મણિલાલ ’ નામ રાખ્યું. લાંબી ભુજાઓ, કાળાં ભમ્મર વાળ, ચમકતી આંખે અને મીઠું મીઠું હાસ્ય એ નાનકડા લાલનાં ભાવિનાં લક્ષણા છૂખ્યા છુપાય તેમ ન હતાં. બાલ્યકાળથી જ વૈરાગ્યના રંગોમાં રમતાં એ લાલ બાર વર્ષની નાની ઉંમરમાં ‘અધ્યાત્મકલ્પદ્રુમ ’જેવા ગ્રંથેાનું વાચન કરતાં જાણે એનાં ગૂઢ રહસ્યો પામ્યા હોય એમ નાચી ઊઠતા ! ગુજરાતી સાત ધારણ, એટલે કે ફાઈનલ સાથે એ અંગ્રેજી ધારણના વ્યાવહારિક અભ્યાસ કરી, ધાર્મિ`ક અભ્યાસ માટે મહેસાણા રહીને તત્ત્વજ્ઞાનના ગ્રંથૈને વિશિષ્ટ અભ્યાસ કર્યાં. જન્મભૂમિ લીબડી શહેરને છોડીને આખા કુટુંબ સાથે અમદાવાદ કસુ'બાવાડમાં વસવાટ કર્યાં. ત્યાં બાજુમાં આવેલા ડહેલાના ઉપાશ્રયે ગીતા શિરામિણ પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજયહ સૂરીશ્વરજી મહારાજના સમાગમ થયે– જાણે અનંત ભવાના ઉપકારી ન હેાય, જાણે ભવેાભવના સાથી ન હોય, તેમ
૨૦૩
For Private & Personal Use Only
www.jainelibrary.org