________________
૧૧૬
શાસનપ્રભાવક
C
6
દ્વાત્રિંશદ્ દ્વાત્રિંશિકા ’, · સૂરસુંદરીચરિય'-છાયા ', નેમિસૌભાગ્ય કાવ્યમ્ ', પરમાત્મપ્રાર્થના દ્વાત્રિ’શિકા ’, ‘ ગૌતમસ્વામીનાં ત્રણ સ્તંત્ર’, ‘ શ્રમણસ્તુતિષોઽષિકા ’, · ચાર અષ્ટકા ’ વગેરે તેમ જ સંપાદન કરેલા ગ્રંથામાં સિદ્ધહેમ-બૃહવ્રુત્તિ ’, ‘ અભિધાનચિ’તામણિ ’, · વીશસ્થાનક પૂજનવિધિ ’ વગેરે અને ગુજરાતી રચનાઓમાં ‘સજ્ઞસિદ્ધિ ', ઐતેન્દ્રસ્તુતિચતુવિંશતિ', ‘અમિતગતિકૃત આત્મનિંદાત્મક મંત્રીશીના પદ્યાનુવાદ', ૮ આત્મપ્રમેધપ’વિશ’તિકાના પદ્યાનુવાદ ', ‘ ચાવીશ જિનસ્તુતિએ ', વીશસ્થાનક પૂજા-કથા ' વગેરે. પૂજ્યશ્રીનું સાહિત્ય સાથે જ જનમનને ઉપકારી અને ઉપયાગી છે.
'
ગ્રંથલેખન સાથે પૂજ્યશ્રીની વ્યાખ્યાનશૈલી પણ પ્રેરક, પ્રભાવક અને આહ્લાદક છે. આગમ જેવા ગૂઢ વિષયેાને સમજાવવાની રીત એવી સરળ અને સચોટ છે કે સૌને મત્રમુગ્ધ બનાવી દે છે. જિનશાસનનાં પ્રભાવક કાર્યાંના પ્રેરણાદાતા પૂજ્યશ્રીના શિષ્ય પ્રશિષ્ય પરિવાર પણ પ્રશંસનીય છે ) શિષ્યામાં ૧. પૂ. પંન્યાસશ્રી પ્રદ્યુમ્નવિજયજી ગણિ, ૨. મુનિશ્રી દનવિજયજી મહારાજ, ૩. મુનિશ્રી ગુણશીલવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી લલિતાંગવિજયજી મહારાજ તેમ જ પ્રશિષ્યેામાં ૧. પન્યાસશ્રી પુંડરીકવિજયજી ગણિ, ૨. પંન્યાસ શ્રી ચંદ્રકીતિવિજયજી ગણિ, ૩. મુનિશ્રી રાજહુ સવિજયજી મહારાજ, ૪. મુનિશ્રી સુમેધવિજયજી મહારાજ, ૫. મુનિશ્રી રત્નકીતિવિજયજી મહારાજ, ૬. મુનિશ્રી પુણ્યકીર્તિવિજયજી મહારાજ વિચરી રહ્યા છે. એવા એ પૂજ્યવરને પગલે પગલે જિનશાસનનું ઉજ્જવલ અને વિમલ દન પ્રાપ્ત થાય છે તે સૂરિવરને કોટિશ વંદના !
सुहराई
Jain Education International 2010_04
त्रिकाल वंदना
:
For Private & Personal Use Only
सुहदेवसि
|lleen
www.jainelibrary.org