________________
SeSSeSQS2252SPSSISTS2525252525252525252525&
5 શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશનની સમાજોપયોગી બહુવિધ પ્રવૃત્તિઓની હg
- પરિચય–ઝલક આપ સૌ જાણે છે તેમ પૂ. આ. શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ જૈન શાસનના પરમ શ્રદ્ધય આચાર્ય હતા. તેઓને જન્મ ઈ તો ક્ષત્રિય પરિવારમાં થયેલો. કિન્તુ એમના હૈયે જૈન ધર્મને પ્રભાવ માં વિશેષ પડયો હતો. આથી દીક્ષા લઈને જૈન મુનિ બન્યા હતા. સ્વાધ્યાય, સાધના અને આત્મમાંગલ્ય એ જ એમનાં જીવનધ્યેય હતાં.
પૂજ્યશ્રી માનવસેવા અને જનકલ્યાણની રૂડી ભાવનાના ધારક અને પ્રણેતા હતા. તેથી, તેઓશ્રીની પુનિત સ્મૃતિમાં એક
ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી શ્રી કૈલાસસાગરસૂરિ ફાઉન્ડેશન. ) [1] આ ટ્રસ્ટને પ્રેરણા મળી પૂ. મુનિ શ્રી સંયમસાગરજી મહારાજની IT અને સહયોગ મળ્યો આપ સૌનો.
આ ટ્રસ્ટ દ્વારા સાધર્મિક અને સાહિત્યિક પ્રવૃત્તિઓની આગવી પરંપરા ઊભી કરવામાં આવી–જેમ કે :
(૧) માનવમૂલ્યની માવજત કરે અને જૈન સિદ્ધાંતોની સમજ HI TO આપે તેવા સાવિક શિષ્ટ સાહિત્યનું પ્રકાશન. (૨) “સાગર” | આ સામયિકનું નિયમિત પ્રકાશન. (૩) સાધર્મિક વાત્સલ્ય. (૪) મેડિકલ | Tી રિલીફ ફંડ. (૫) “આઈ કેમ્પ” જેવા અન્ય કેમ્પનું આયોજન. ના
આ ઉપરાંત પણ માનવહિતનાં અનેક કાર્યોનું આયોજન અવારનવાર કરીએ છીએ. અમને પ્રતીક્ષા છે આપના માર્ગદર્શનની અને આપના હુંફાળા સહયોગની
શ્રી કૈલાસસાગરસૂર ફાઉન્ડેશન ૧૩૯/૧૧ જવાહરનગર, ગેરેગાંવ (વે) મુંબઈ-૪૦૦૦૬૨
ટ્રસ્ટીઓ UT ૧ શ્રી ગુલાબચંદ ચંપકલાલ સુરતી, ૨૮૦/૭, જવાહરનગર, ગેરેગાંવ (વે.) મુંબઈ R ૨ શ્રી સેવન્તીલાલ મોહનલાલ ખરેડવાળા. ૭, ગુલમહોર એપાર્ટમેન્ટ, ફેકટરી ણ લેન, બેરીવલી (વે.), મુંબઈ-૪૦૦૦૨.
૩ શ્રી સુર્યકાન્ત રમણલાલ શાહ ૧૩૯/૧૧, જવાહરનગર, ગેરેગાંવ (વે.), મુંબઈ Tી ૪ શ્રી વસંતલાલ ચંદુલાલ શાહ ૨૨૫/૮, જવાહરનગર, ગોરેગાંવ (વે.), મુંબઈ A ૫ શ્રી અશોકભાઈ એ. શાહ, બી/૬, ન્યુ શિવકૃપા એપાર્ટમેન્ટ્સ, નવા વાડજ, અમદાવાદ
BEGIEEEEEEEEEEEEEEEEEEEEEEElsa
Jain Education International 2010_04
For Private & Personal Use Only
www.jainelibrary.org