Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
१०
उत्तराध्ययन सूत्रे
धर्मचिन्तायै = धर्म ध्यान चिन्तार्थं श्रुधर्म चिन्तार्थं वा, क्षुत्पिपासा व्याकुलो न धर्मचिन्तां कर्तुं शक्नोति । इति षष्ठं कारणम् । एभिः षड्भिः कारणैर्मुनिर्भक्तपानं गवेषयेत् । 'वेयण ' इति लुप्तविभक्तिको निर्देश: । 'वेयावच्चे' इत्यत्र चतुर्थ्यर्थे प्रथमा ॥३३॥ कारण वेदना है- क्षुधा अथवा पिपासाकी जब वेदना उपस्थित होवे तब उसकी शान्तिके लिये साधुको आहार पानीकी गवेषणा करना चाहिये । विना आहार पानीके साधु गुरु ग्लान आदिकी सेवा यथावत् नहीं कर सकता है - अतः वैयावृत्यरूप तपस्याकी आराधना निमित्त आवश्यक है, कि आहार पानीका उपयोग किया जाय । साधु जब तक क्षुत्पिपासासे आकुल व्याकुल होता रहेगा उससे ईर्यासमितिकी परिपालना तबतक नहीं हो सकती है। अतः इसकी पालना निमित्त आहार पानीकी गवेषणा करना साधुके लिये आवश्यक है। आहार आदिके विना कच्छ महाकच्छकी तरह संयमका परिपालन दुष्कर होता है। जैसे कच्छ महाकच्छ ये दो भाई थे, वे दोनों भगवान ऋषभदेवस्वामी के साथ दीक्षा ली थी, एक समय भगवान प्रतिमामें विराजमान थे उस समय आहारादि के न मिलने से संयम पालन में असमर्थ होकर तापस बन गये इसलिये संयमको अच्छी तरह पालन करनेके लिये आहार पानीकी गवेषणा करना उचित है । विना आहार पानीके अविधिपूर्वक देहका विसर्जित करना आत्मघात है । अतः इस आत्मघात से बचने के लिये प्राणोंके परित्राण के
પિપાસાની વેદના જ્યારે ઉપસ્થિત થઇ જાય ત્યારે તેની શાંન્તીના માટે સાધુએ આહાર પાણીની ગવેષણા કરવી જોઈ એ. આહાર પાણીના વગર સાધુ ગુરુ, આદિની સેવા યથાવત કરી શકતા નથી. આથી વૈયાવૃત્ય રૂપ તપસ્યાની આરાધના નિમિત્ત આવશ્યક છે કે, આહાર પાણીના ઉપયાગ કરવામાં આવે, સાધુ જ્યાં સુધી ક્ષુધા અને પિપાસાથી આકુળ વ્યાકુળ થતા હાય છે, ત્યાં સુધી તેનાથી ઇર્યો સમિતિની પરિપાલના થઇ શકતી નથી. આથી એની પાલના નિમિત આહાર પાણીની ગવેષણા કરવી સાધુ માટે આવશ્યક છે. આહાર આદિના વગર કચ્છ, મહાકચ્છની માફક સયમનું પરિપાલન થવું અસભવ છે. આ કચ્છ-મહાકચ્છ એ ભાઇએ હતા તેઓએ ભગવાન ઋષભ દેવસ્વામીની સાથે દીક્ષા લીધી હતી, એક વખત ભગવાન પ્રતિમામાં વિરાજિત હતા ત્યારે તેને આહારાદિ ન મળવાથી સંયમ પાળવામાં અસમર્થ થઈને તાપસે બની ગયા. આ માટે સંયમને સારી રીતે પાલન કરવા સારૂ આહાર પાણીની ગવેષણા કરવી ઉચિત છે. આહાર પાણી વગર અવિધિ પૂર્વક દેહનું વિસર્જન કરવું તે આપઘાત કરવા સમાન છે. આથી એવા આત્મઘાતથી ખચવા માટે
उत्तराध्ययन सूत्र : ४