Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७४
-
-
__ उत्तराध्ययनसूत्रे ॥चैलस्य चारित्रभाव हेतुत्वनिराकरणम् ॥ तत्र यदि सचेलत्वेन चारित्रासंभव इत्युच्यते संभवता, तर्हि तावत् कथय त्वदङ्गीकृतमिदं चेलस्यापि चारित्राभावहेतुत्वं किं चेलस्य परिभोग मात्रेण भवति?१ किं वा चेलस्य परिग्रहरूपत्वेन ? २ ।
तत्र यदि परिभोगमात्रेण चै चारित्राभावहेतुरिति मन्यसे तर्हि वद तावद् , अयं चैलपरिभोगः स्त्रीणां किं तत्परित्यागाशक्तत्वेन १, किं वा-गुरूपदिष्टत्वेनर, चारित्राभावहेतुर्विवक्षितः । ___ तत्र यदि स्त्रीणां चैलपरित्यागाशक्तत्वेन चैलपरिभोगश्चारित्राभावहेतुरिति स्वीकरोषि, नैतद् युक्तम्-यतः यद्यपि 'प्राणेभ्यो नापरंपियं प्राणिनाम्' तथापिप्राणानपि त्यजन्त्यः काचित् स्त्रियः प्रदृश्यन्ते । किं पुनश्चैलं परित्यक्तुमशक्तास्ता इति संभावना। ___यदि कहा जाय कि वे वस्त्रसहित रहती है इसलिये उनमें चारित्र की असंभवता है सो क्या वस्त्रके परिभोग मात्र से चारित्राभाव के प्रति हेतुता होती है ? अथवा परिग्रहरूप होने से होती है ? यदि परिभोग मात्र से चैल चारित्राभाव का हेतु होता है ऐसा माना जाय तो कहो यह चैल का परिभोग स्त्रियों के उसके परित्याग करने की अशक्ति होनेसे है ? अथवा गुरूपदिष्ट होने से है ? यदि इसमें ऐसा कहा जाय कि स्त्रियों में वस्त्रका त्याग करने की अशक्ति होने से चैल परिभोग होता है और यह चैल परिभोग उनमें चारित्राभाव का हेतु होता है सो ऐसा कहना उचित नहीं है कारण कि प्राणियों को सब से अधिक प्यारे प्राण होते हैं जब स्त्रियां प्राणों को भी छोड
કદાચ એવું કહેવામાં આવે કે, તે વસ્ત્ર સહિત રહે છે. આ કારણે તેમનામાં ચારિત્રની અસંભવતા છે તે શું વસ્ત્રને પરિગ માત્ર કરવાથી જ ચારિત્રભાવના તરફ હેતતા થાય છે? અથવા પરિગ્રહરૂપ થવાથી થાય છે? જે પરિગ્રહ માત્રથી ચલા ચારિત્ર ભાવને હેતુ બને છે, એવું માનવામાં આવે તે કહો એ ચલન પરિગ સિયામાં એને પરિત્યાગ કરવાની અશક્તિના કારણે છે ? અથવા ગુરૂપદિષ્ટ હોવાથી છે? જે આ બાબતમાં એવું કહેવામાં આવે કે, સ્ત્રીમાં વસ્ત્રને ત્યાગ કરવાની અશક્તિ હોવાથી ચેલ પરિભેગા થાય છે. અને એ ચૂલ પરિગ એમનામાં ચારિત્ર ભાવને હેતુ હોય છે તે એ કહેવું ઉચિત નથી. કારણ કે, પ્રાણિને સહુથી વધુમાં વધુ પ્યારે પિતાને પ્રાણ હોય છે. જ્યારે પ્રિય પ્રાણેને પણ ત્યાગ કરતી જોવામાં આવે છે તે પછી એના માટે
उत्तराध्ययन सूत्र:४