Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे तथा—'नाणदंसणसन्निया' 'अउलं सुहसंपत्ता' इति विशेषणद्वयेन च " सुख दुःखबुद्धिच्छा द्वेषप्रयत्नधर्माधर्मसंस्कारा नवात्मगुणास्तेषामन्यन्तोच्छित्तिनिःश्रेयसम्' इति वचनात् सिद्धस्याचेतनत्वमसुखित्वं च नैयायिकाद्यभिमतं हो जाती है कि अवस्तु जन्य नहीं हो सकती तब इसका जो पूर्वक्षण है वह भी इस अवस्तुरूप अन्त्यक्षणकी उत्पादक शक्तिसे रहित हो जानेके कारण स्वयं अवस्तुरूप हो जाता है। क्यों कि इसमें भी अर्थक्रियाकारिता इस तरहके मानने में नहीं बन सकती है। इस तरह सौगतके मतमें पूर्व पूर्वक्षणों में अभावरूपता ही केवल प्राप्त होती है। परन्तु बौद्धोंके यहां ऐसा माना नहीं गया है। उनके यहां तो पूर्व२ क्षणोंमें भावरूपता ही मोनी गइ है। अतः पूर्व२ क्षणोंमें भावरूपता अंगीकार करनेवाले बौद्धके यहां मुक्ति में भी भावरूपता नहीं मानने पर भी बलात् सिद्ध होती है।
इसी तरह "नाणदंसणसनिया" "अउलं सुहसंपत्ता" इन विशेषणों द्वारा सूत्रकार यह समर्थित करते हैं कि मुक्तिको जो वैशेषिकोंने इन नवगुणोंके-सुख१, दुःख२, बुद्धि ३, इच्छा४, द्वेष५, प्रयत्न६, धर्म, अधर्म८, और संस्कार के-नाश होनेसे माना है सो वह मानना उनका ठीक नहीं है। क्यों कि इस प्रकारकी एकान्त मान्यतामें सिद्धों में अचेत
જાય છે અને એ પણ ખાત્રી થઈ જાય છે કે, અવસ્તુ જ બની શકતી નથી. ત્યારે આને જે પૂર્વેક્ષણ છે એ પણ આ અવસ્તુરૂપ અત્યક્ષણની ઉત્પાદક શકિતથી રહિત થઈ જવાના કારણે સ્વયં અવડુરૂપ થઈ જાય છે. કેમ કે એમાં પણ અર્થ ક્રિયા કારિતા આ પ્રમાણે માનવામાં બની શકતી નથી. આ રીતે સૌગતના મતમાં પૂર્વ પૂર્વમાં અભાવરૂપતા જ કેવળ પ્રાપ્ત થાય છે. પરંતુ બૌદ્ધોએ આ પ્રમાણે આમાં માનેલ નથી. એમની માન્યતાઓ પૂર્વ પૂર્વ ક્ષણેમાં ભાવરૂપતા જ માનવામાં આવેલ છે. આથી પૂર્વ પૂર્વેક્ષણમાં ભાવરૂપતા અંગિકાર કરનાર બૌદ્ધોએ મુકિતમાં પણ ભાવરૂપતા ન માનવા છતાં પણ બલાત્ સિદ્ધ થાય છે.
मा प्रमाणे "नाणदसणसंन्निया" "अउलं सुहसंपत्ता” ॥ विशेषथी સૂત્રકાર એવું સમર્થન કરે છે કે, મુકિતને જે વૈશેષિકેએ આ નવગુણેને સુખ ૧ દુખ ૨ બુદ્ધિ ૩ ઈચ્છા ૪ ષ ૫ પ્રયત્ન ૬ ધર્મ ૭ અધમ ૮ અને સંસ્કાર ૯ ને નાશ થવાથી માનેલ છે. તે એમનું એ માનવું બરોબર નથી. કેમ કે, આ પ્રકારની એકાન્ત માન્યતામાં સિદ્ધોમાં અચેતનત્વ અને
उत्तराध्ययन सूत्र:४