Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 976
________________ ९५८ उत्तराध्ययनसूत्रे लिनां क्रमेण भवतः ? किमुत युगपत् ?, यदि क्रमेण भवतस्तदा ज्ञानकाले दर्शनं न स्यात्, दर्शनकाले च न ज्ञानमिति परस्परावरणता समापद्येत । तथाहिज्ञानावरणदर्शनावरणयोः सर्वथा क्षपितत्वात् अपरस्य चावरकस्याभावादनयोः परस्परावरकतैव स्यादित्ति । अथ युगपत् भवतः इति द्वतीयः पक्षः कक्षी क्रियते तर्हि एककालभावित्वात् केवलदर्शन केवलज्ञानयोः साकारानाकारोपयोगरूपयोगरूपयोर्विभिन्नयोरप्यैक्यापत्तिः, कथमिदं द्वयं विरुद्धं युगपद् घटेतेति । यश्च भगवान् में ज्ञानोपयोग क्रमसे होते हैं या युगपत् होते हैं ? यदि इनकी केवली में क्रमिकता मानी जावेगी तो ज्ञानके समय में दर्शनके समयमें ज्ञान नहीं होगा- इससे उसमें परस्पर आवरणत्वका सद्भाव मानना पडेगा । लकी की आत्मासे ज्ञानावरण और दर्शनावरण ये दो आवरण सर्वथा क्षपित हो चुके हैं तथा अपर आवारकका भी अभाव है इस लिये ज्ञान और दर्शन इन दोनोंमें ही परस्पर में आवरकता (ढांकनेवाला) आने में क्या बाधा आसकती है। यदि कहा जाय कि दर्शनोपयोग और ज्ञानोपयोग केवली में युगपत् होते हैं तो ऐसी मान्यतामें एक कालभावी होनेसे इन दोनों में एकत्वापत्ति माननी पडेगी । परन्तु इनमें एकत्वापत्ति कथमपि हो नहीं सकती है । कारण की ज्ञानका स्वभाव साकार और दर्शन का स्वभाव अनाकार है । और इसी लिये ये दोनों परस्पर भिन्नर हैं । दूसरी बात एक और है वह यह है कि जब इस प्रकार ये दोनों अपने२ स्वभावसे एक दूसरे से विरुद्ध हैं तो फिर इनका युगपत् होना भी अविरुद्ध कैसे माना जा सकता है। अतः इन दोनोंकी न तो वहां क्रमिकता ક્રમથી થાય છે. અથવા યુગપત્ થાય છે? જો આની કેવળીમાં ક્રમિકતા માનવામાં આવે તેા જ્ઞાનના સમયમાં દન અને દનના સમયમાં જ્ઞાન નહી થાય—તેથી તેમાં પરસ્પર આવરણુત્વને સદ્ભાવ માનવા પડશે. કેવળીની આત્માથી જ્ઞાનાવરણ અને દનાવરણુ આ બન્ને આવરણ સર્વથા ક્ષપિત ખની ચૂકેલ છે. તથા ખીજા આવારકના અભાવ છે આથી જ્ઞાન અને દશન આ ખ'નેમાં પણ પરસ્પરમાં આવરકતા આવવાંમાં કઈ ખાધા આવી શકે છે જો કહેવામાં આવે કે, દ નાપયાગ અને જ્ઞાનાપયેાગ કેવળીમાં યુગપત્ હેાય છેતેા એવી માન્યતામાં એક કાળ ભાવી માન્યતા હૈાવાથી આ બન્નેમાં એકાપત્તિ માનવી પડશે. પરંતુ તેમાં એકત્વાપત્તિ કાઈ પણ રીતે થઈ શકતી નથી. કારણ કે, જ્ઞાનને સ્વભાવ સાકાર અને દનના સ્વભાવ અનાકાર છે. અને એથી જ એ બન્ને પરસ્પર જુદા જુદા છે. ખીજી વાત એક એ પણ છે કે, જ્યારે આ પ્રમાણે આ બન્ને પાત પેાતાના સ્વભાવથી એક બીજાથી વિરૂદ્ધ છે તેા પછી એમનું ચગપત થવાનું પણ અનિરૂદ્ધ કેમ માની શકાય છે. આથી આ બન્નેની ન તા उत्तराध्ययन सूत्र : ४

Loading...

Page Navigation
1 ... 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032