Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे शास्त्रप्रशस्तिःख्याते सौराष्ट्रदेशेऽस्मिन् , विद्यते खाखिजालिया। मौजनद्यास्तटे ग्रामो, जैनसंघ विभूषितः ॥१॥ वाटवीय कुलोत्पन्न स्तत्र श्री प्राणजीवनः । नाम्ना कुसुमगौरीति, ख्याता तस्य सुताऽभवत् ॥२॥ सुतायाः स्वर्गवासिन्यास्तस्याः स्मरणहेतवे । तस्य पार्थनया चात्र सम्पूर्णा प्रियदर्शिनी ॥३॥ अष्टोत्तर द्विसहस्रमिते विक्रमवत्सरे। वैशाखकृष्णपक्षीय सप्तमी शुक्रवासरे ॥४॥ जामजोधपुरादत्र परिवारसमन्वितः । पल्या छबलनाम्न्या च मेहताकुल संभवः ॥५॥
शास्त्र प्रशस्तिसौराष्ट्र देशमें जैनसंघसे विभूषित एक खाखिजालिया नामका ग्राम है। जो मौज नदी के तट पर बसा हुआ हैं। इसमें बाटविया कुलोत्पन्न श्री प्राणजीवनभाई रहते हैं उनको एक पुत्री थी जिसका नाम कुसुमगौरी था। वह स्वर्गवासिनी बन चुकी थी। अतः उसकी स्मृति निमित्त यह प्रियदर्शिनी नामक टीका वहां विक्रमान्द २००८में शुक्रवारके दिन वैशाख कृष्णा को प्रागजीवणभाईकी प्रार्थनासे संपूर्णकी गई है। इस टीकाकी समाप्ति के समय जैनधर्मोपासक श्री पोपटलालभाई जामजोधपुरसे सकुटुम्ब यहां दर्शनार्थ आये और वहाँ धर्मकी प्रभावना खब की। इनके पिताका नाम श्री मावजीभाई था। मेहताकुलसे इनका जन्म हुआ है। इनकी धर्मपत्नीका नाम छबलबाई है। लक्ष्मीकी इन पर
शास्त्र प्रशस्तिસૌરાષ્ટ્ર દેશમાં જૈનસંઘથી વિભૂષિત એક ખાખી જાગીયા નામનું ગામ છે. આ ગામ મૌજ નદીના કાંઠા ઉપર વસેલું છે. આ ગામમાં બાટવીયા કળમાં ઉત્પન્ન થયેલા શ્રી પ્રાણજીવન ભાઈ રહે છે. એમને એક પુત્રી હતી. જેનું નામ કુસુમગૌરી હતું. એ સ્વર્ગવાસી થઈ ગયેલ છે. આથી એની સ્મૃતિ નિમિત્ત આ પ્રિયદર્શિની નામની ટીકા ત્યાં વિક્રમ સંવત ૨૦૦૮ના વિશાખ વદ ૭ને શુક્રવારના રોજ પ્રાણજીવનભાઈની પ્રાર્થનાથી સંપૂર્ણ કરવામાં આવેલ છે આ ટીકાની સમાપ્તિના સમયે જૈન ધર્મોપાસક જામજોધપુર નિવાસી શ્રી પિપટલાલભાઈ સહકુટુંબ દર્શનાર્થે આવેલા અને ત્યાં ધર્મની પ્રભાવના પણ કરવામાં આવી. એમના પિતાનું નામ શ્રી માવજીભાઈ હતું. મહેતા
उत्तराध्ययन सूत्र:४