________________
તા. ૧૫-૫-૬૦ સુધીના મેમ્બરોની સંખ્યા ૧૧ આદ્ય સુરીશ્રી ૨૦ મુરબ્બીશ્રી ૬૩ સહાયક મેમ્બરે ૫૯ લાઇફ મેમ્બર ૬૪ બીજા કલાસના જુના મેમ્બર ૭૦૭
સાકરચંદ ભાઈચંદ શેઠ રાજકોટ તા. ૧૬-૫-૬૦
મંત્રી,
તા. ૧૬-૫-૬થી તા. ૩૧-૫-૨૦ સુધીમાં નીચે મુજબ
નવા મેમ્બરે નોંધાયા છે. રૂા. ૫૦૦ કે ઠારી પોપટલાલ ચત્રભુજભાઈ
સુરેન્દ્રનગર રૂા. ૩૫૧ સરસ્વતી પુસ્તક ભંડાર
અમદાવાદ રૂ. ૩૫૧ શેઠ ભુરાલાલ કાળીદાસ.
અમદાવાદ રૂા. ૩૫૧ શેઠ મીયાચંદજી જુહારમલજી કટારીયા.
રાવટી રૂ. ૩૦૧ શ્રી સ્થા. જૈન સંઘ.
સુરેન્દ્રનગર રૂા. ૨૫૧ ડે. ધનજીભાઈ પુરૂષેતમદાસ
અમદાવાદ રૂા. ૨૫૧ શાહ કાંતીલાલ હીરાચંદ,
સાણંદ રૂા. ૨૫૧ શેઠ ગેરીલાલજી સુગનલાલજી ઉદેપુરવાળા
અમદાવાદ
મેમ્બર ફિ. ઓછામાં ઓછા રૂા. ૫૦૦૦ આપી આદ્ય મુરબ્બીપદ આપ દિપાવી શકે છે. ઓછામાં ઓછા રૂ. ૩૦૦૦] આપી એક શાસ્ત્ર આપના નામથી છપાવી શકે છે. ઓછામાં ઓછા રૂા. ૧૦૦૦ આપી મુરબ્બીપદ મેળવી શકે છે. ઓછામાં ઓછા રૂા. પ૦૦) આપી સહાયક મેમ્બર બની શકે છે.
અને ઓછામાં ઓછા રૂા. ૩પ૧ આપી લાઈફ મેમ્બર તરીકે દરેક ભાઈ–બેન દાખલ થઈ શકે છે.
ઉપરના દરેક મેમ્બરને ૩૨ સૂત્ર તથા તેના તમામ ભાગ મળી લગભગ ૭૦ છે જેની કિંમત લગભગ ૮૦૦ ઉપર થાય છે તે ભેટ તરીકે મળી શકે છે. અને દરેક શાસ્ત્રમાં તેમનું નામ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪