Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૪૩
उत्तराध्ययनसूत्रे
भियोग्य भावना २, किल्विषिक भावना३, मोहभावना ४, आसुरत्वभावना ५ च एताः कन्दर्प भावनादयः मरणे = मरणकाले विराधिकाः सम्यग्दर्शनादीनामपहारिकाः सत्यः, दुर्गतयः = दुर्गतिमापिका भवन्ति । इह दुर्गतिश्च देवदुर्गतिः, ये हि कन्दर्पभानादौ प्रवृत्तस्तेषां संव्यवहारतचारित्रसत्तायामपि दुर्गतिरूपेषु तथाविधदेवनिकाएताः मरणे विराधका दुर्गतयः भवन्ति) कन्दर्प भावना, आभियोग्य भावना, किल्बिषिक भावना, एवं आसुरत्वभावना ये पांच भावना जो कि मरणकालमें सम्यग्दर्शन आदिकोंकी नाशक हैं और इसी लिये जीवोंको दुर्गति में ले जानेवाली हैं अवश्य उनका परित्याग कर देना चाहिये। कारण कि जो इन कन्दर्प भावना आदिमें प्रवृत्त होते हैं उनमें व्यवहारकी अपेक्षा चारित्रकी सत्ता होने पर भी उनकी उत्पत्ति दुर्गतिरूप तथाविध देवनिकायोंमें ही होती है। अतः यहां दुर्गति शब्दसे देवदुर्गतिका ही ग्रहण करना चाहिये। क्यों कि जो जीव मलीन चारित्र वाले हैं वे मरकर चारों गतिकी आयुका बंध कर सकते हैं। गाथामें कन्दर्प शब्द से कन्दर्प भावनाका ग्रहण किया गया है। कारण कि पदके एक देशसे भी पूर्ण पदका ग्रहण होता है। इसी प्रकार आभियोग्य आदि शब्दोंसे भी आभियोग्य भावना किल्बिषिकभावना मोहभावना और आसुर भावनाका ग्रहण समझना चाहिये। इन भावनाओंका त्याग मरणकालमें इसलिये कहा गया है कि ये भावनाएँ व्यवहारतः चारित्रकी सत्ता होने पर भी जीवको दुर्गतयः भवन्ति उन्ह (भावना, आलियोग्यभावना, डिभिषिम्भावना, भोडलावना અને આસુરત્વભાવના. આ પાંચ ભાવનાએ કે, જે મરણકાળમાં સમ્યગ્દર્શન આદિકાની અપહારક છે અને એ કારણે જીવાને ક્રુતિમાં લઈ જવા વાળી છે. એના અવશ્ય અવશ્ય પરિત્યાગ કરી દેવા ોઇએ. કારણ કે જો એ કન્ક્રપ ભાવના આદિમાં પ્રવૃત્ત થાય છે ત્યારે એનામાં વ્યવહારની અપેક્ષા ચારિત્રની સત્તા હાવા છતાં પણ એની ઉત્પત્તિ ક્રુતિરૂપ તથાવિધ દેવનિકામાં જ થાય છે. આથી અહીં દુર્ગતિ શબ્દથી દેવદુગ॰તિનું ગ્રહણ કરી લેવું જોઇએ. કેમકે, જે જીવ ચારિત્રની વિકલતાવાળા હોય છે તે મરીને ચારે ગતિની આયુની મંધ કરી શકે છે. ગાથામાં કદપ શબ્દથી કંદર્પ ભાવનાનું ગ્રહણુ કરવામાં આવેલ છે, કારણ કે, પદ્મના એક દેશથી પણ પૂર્ણ પદનુ ગ્રહણ થાય છે. આ જ પ્રમાણે આભિયોગ્ય આદિ શબ્દોથી પણ આભિયાગ્યભાવના, કિષ્મિ. ષિકભાવના, માહભાવના અને આસુરભાવનાનુ ગ્રહણ સમજવું જોઇએ. ભાવનાઓના મરણકાળમાં ત્યાગ આ કારણે મતાવવામાં આવેલ છે કે, એ ભાવનાએ વ્યવહારતઃ ચારિત્રની સત્તા હેાવા છતાં પણ જીવને દેવ દુર્ગતિમાં લઈ જાય છે. કારણ કે, એમની સત્તામાં સમ્યગ્દર્શન આફ્રિકાના સદ્ભાવ થઈ
આ
उत्तराध्ययन सूत्र : ४