Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

Previous | Next

Page 967
________________ प्रियदर्शिनी टीका अ० ३६ अनशनप्रपन्नस्य भावनानिरूपणम् (२५५ गा.) सूत्रेण कन्दर्पभावनादीनां दुर्गति रूपानर्थस्य हेतुत्वमुक्तम् , अर्थाच्च शुभभावनानां सुगतिरूपार्थस्य हेतुत्वमुक्तम् । द्वितीयेन (२५६ गा.) मिथ्यात्वरतादीनां दुर्लभवोधिकत्वरूपोऽनर्थ उक्तः । तृतीयेन (२५७ गा.) सम्यक्त्वरक्तानां सुलभबोधिकत्वरूपः शुभार्थः कथितः। चतुर्थेन (२५८ गा.) तु मिथ्यादर्शनरक्तादीनां यो विशेषः स एव सूचित इति ॥२५८॥ किं च-जिनवचनाराधनामूलकमेव सकलं संलेखनादिकं श्रेयस्करं भवतीत्यतस्तत्रादरः कर्तव्य इति प्रतिवोधनाय तन्माहात्म्यमाहमूलम्-जिणेवयणे अणुरत्ता, जिणवेयणं जे करिति भावणं । अमला असंकिलिहा, ते 'होति परिसंसारी ॥२५९॥ अतः पुनरुक्तता इसके कहने में नही आती है। दो सौ पचपन २५५वीं गाथा द्वारा कंदर्प आदि भावनाएँ इस जीवको दुर्गतिरूप अनर्थकी दाता हैं यह बात कही गई है, इससे यह बात अर्थसे आ जाती है कि शुभ भावनाओंमें सुगतिरूप अर्थ प्रदायकता है। दो सौ छप्पन २५६वीं गाथामें यह बात स्पष्ट की गई है कि जो जीव मिथ्यात्व आदिमें रक्त बने हुए हैं उनको बोधिकालाभ दुर्लभ है । तथा दो सौ सत्तावन २५७वीं गाथामें जो जीव सम्यक्त्वमें रक्त हैं उनको बोधिकालाभ सुलभ है ऐसा कहा है। इस दो सौ अठावन २५८वीं गाथा द्वारा मिथ्यादर्शन आदिमें रक्त पुरुषों में जो संक्लिष्ट परिणामतारूप विशेषता है वह सूचितकी गई है। इस तरह इस विशेषताकि सूचक होनेसे इस कथनमें पुनरुक्तता नहीं आती है ।२५८॥ પુનરૂક્તિ આવતી નથી બસો પંચાવન (૨૫૫) મી ગાથા દ્વારા “કંપ આદિ ભાવનાઓ આ જીવને દુર્ગતિરૂપ અનર્થની દાતા છે” આ વાત બતાવવામાં આવેલ છે. આથી આ વાત અર્થથી આવી જાય છે કે, શુભ ભાવનાઓમાં સુગતિરૂપ અર્થ પ્રદાયકતા છે. બસપન (૨૫૬) મી ગાથામાં એ વાત સ્પષ્ટ કરવામાં આવી છે કે, જે જીવ મિથ્યાત્વ આદિમાં રક્ત બની રહ્યા હોય છે એમને બોધિને લાભ દુર્લભ છે. તથા બસોસત્તાવન (૨૫૭) મી ગાથામાં જે જીવ સમ્યકત્વમાં રક્ત છે એમને બોધિને લાભ સુલભ છે એવું કહેલ છે. અને બસ અઠાવન (૨૫૮) મી ગાથા દ્વારા મિથ્યાદર્શન આદિમાં રક્ત પુરૂમાં જે સંકિલષ્ટ પરિણામતારૂપ વિશેષતા છે એવું સૂચન કરવામાં આવેલ છે. આ પ્રમાણે આ વિશેષતાની સૂચક હોવાથી આ કથનમાં પુનરૂ hતા આવતી નથી. ૨૫૮ उत्तराध्ययन सूत्र:४

Loading...

Page Navigation
1 ... 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004 1005 1006 1007 1008 1009 1010 1011 1012 1013 1014 1015 1016 1017 1018 1019 1020 1021 1022 1023 1024 1025 1026 1027 1028 1029 1030 1031 1032