Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
प्रियदर्शिनी टीका. अ. ३६ भवनवासिदेवनिरूपणम् ललितगतिमन्तः, शृङ्गाराभिजातरूपविक्रियाः, कुमारवच्चोद्धतरूपवेषभाषाऽऽभरणप्रहरणावरणयानवाहनाः, कुमारवच्चाधिकरागाः क्रीडनपराश्चत्यतः कुमारा इत्युच्यन्ते । ततश्च-नागसुपर्णा इति नागकुमाराः२, सुपर्णकुमाराः३, तथा-विद्यु. त्कुमाराः४, अग्निकुमाराः५, च=पुनः द्वीपोदधयः-द्वीपकुमाराः६, उदधिकुमाराः ७, दिशः-दिकुमाराः८, वाताः-वायुकुमाराः९, स्तनिताः-स्तनितकुमाराः१०, एते दश भवनवासिन आख्याताः नाम्ना निर्दिष्टाः । असुरकुमारावासेषु कायमानस्थानीयेषु महामण्डपेषु नानारत्नप्रभासितोल्लोचषु युक्तेषु बहुकालं वसन्त्यसुरकुमाराः कदाचिद् भवनेष्वपीति। शेषास्तु नागादयो भवनेष्वेव प्रायो वसन्ति नावासेष्विति । तानि च भवनानि बहिवृत्तान्यन्तश्चतुरस्राणि, अधः पुष्करकणिका संस्थानानि ॥२०॥ एवं ललित बोलते चालते है । सुन्दर २ वैक्रियरूप बनाते है। कुमारोंकी तरह ही इनके रूप, वेषभूषा भाषा आदि उद्धत होते है। आभरण ओदि पहिरे रहते है। शस्त्रादि धारण किये रहते है। यान वाहन पर सबारी किया करते है। अधिक रागवाले ये होते है। सदा खेलकूदमें इनकी अधिक प्रीति रहा करती हैं। असुरकुमार कदाचित् भवनों में भी रहते है। परन्तु ये विशेष कर आवासों में रहते हैं। इनके आवास नानारत्नोंकी प्रभा वाले चंदोवाओंसे समन्वित होते हैं। असुरकुमारोंके शरीरकी जैसी अवगाहना होती है उसीके अनुसार इन आवासोंका भी प्रमाण रहताहैं। बाकी के जो नागकुमार आदिकुमार है वे आवासोंमें नहीं वसते है भवनोमें ही रहते है। ये इनके भवन बाहरसे गोल एवं भीतरमें चौकोर होते है। इन भवनोंका नीचेका भाग कमलकी कर्णिका जैसा होता है।।२०५ હોય છે, મદુ મધુર અને લલિત લે ચાલે છે. સુંદર સુંદર વૈકયીકરૂપ બનાવે છે. કુમારની માફક તેમનું રૂપ, વેશભૂષા, ભાષા વગેરે ઉદ્ધત હોય છે. આભરણ વગેરે પહેરી રાખે છે, શસ્ત્રાદિકને ધારણ કરે છે, યાન વાહન ઉપર સવારી કરે છે. એ અધિક રાગવાળા હોય છે. કાયમ ખેલકુદમાં એમને અધિક પ્રીતિ રહ્યા કરે છે. અસુરકુમાર કદાચિત્ ભવનમાં પણ રહે છે. પરંતુ તે વધુ પ્રમાણમાં આવાસમાં રહે છે, તેમના આવાસ જુદી જુદી રીતના રત્નોની પ્રભાવાળા ચંદરવાઓથી સમન્વિત હોય છે. અસુરકુમારના શરીરની જેવી અવગાહના હોય છે તે અનુસાર આ આવાસોનાં પણ પ્રમાણ રહે છે. બાકીના જે નાગકુમાર આદિ કુમાર છે તે આવાસમાં રહેતા નથી પરંત ભવનમાં જ રહે છે. એમનાં એ ભવન બહારથી ગોળ અને અંદરથી ચોરસ હોય છે આ ભવને નિચેના ભાગ કમળની દાંડી જેવું હોય છે૨૦૫
उत्तराध्ययन सूत्र:४