Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
८१६
उत्तराध्ययनसूत्रे
इह जीवधना इति विशेषणेन सौगताभिमतं मुक्तेरभावरूपत्वं निराकृतम्, मुक्तेरभावरूपत्वे हि अन्त्यक्षणस्यावस्तुत्वं प्राप्तम्, तथाहि — वस्तुत्वं नाम अर्थ - क्रियाकारित्वम्, तच्चान्त्यक्षणस्य नास्ति, सौगतमतेऽन्त्यक्षणात् क्षणान्तरं नोत्पद्यते तथा च तस्यार्थ क्रियाकारित्वाभावादवस्तुत्वापत्तिः, अवस्तुत्त्रे चान्त्यक्षणस्य जन्यत्वं न स्यात्, न हि अवस्तु गगनकुसुमादिकं क्वचिदुत्पद्यते । ततश्च तत्पूर्वस्यापि क्षणस्यान्त्यक्षणजननसामर्थ्याभावादवस्तुस्वं प्राप्नोति एवं सौगतसिद्धान्ते तिक क्षयसे प्राप्त जो शाश्वतिक अनंत एवं अनुपम सुख है उसमें हुआ है । इसी सुखका दूसरा नाम मोक्ष है । इसलिये ऐसे सुखमें शंकाके लिये स्थान ही नहीं है । " जीवघन" इस विशेषण से सूत्रकारने सौगतों द्वारा मान्य मुक्तिका निषेध किया है। सौगतोंने मुक्तिको अभावरूप माना है । परन्तु उनके मतानुसार मुक्तिकी यह मान्यता ठीक नहीं बैठती है। 'चित्तसंततिका निरोध जब हो जाता है तब जीवको मुक्तिकी प्राप्ति होती है' ऐसी मान्यता मुक्तिके विषयमें बौद्धों की है । चित्तसंततिका निरोध उन्होंने सर्वथा अभावरूप माना है। यह चित्तसंततिका निरोध अन्त्य क्षण में जीवको प्राप्त होता है। इसके बाद फिर चित्तसंतति नहीं चलती है । चित्तसंततिका जारी रहना संसार और इसका अभाव ही मोक्ष है अतः यह मोक्ष अभावरूप माना गया है। इस पर जैनदार्शनिकों का ऐसा कहना है कि बौद्धोंने अर्थक्रियाकारी पदार्थको ही वस्तु माना है । जो इस अर्थक्रिया से विहीन है वह उनके सिद्धान्तानुકલેશના આત્યંતિક ક્ષયથી પ્રાપ્ત જે શાશ્વતિક અનત અને અનુપમ સુખ છે એમાં થયેલ છે. આજ સુખનું બીજું નામ મેાક્ષ છે. આજ કારણે એવા સુખમાં શંકા માટે સ્થાન જ નથી. “ જીવઘન ’” આ વિશેષણથી સૂત્રકાર સૌગતા દ્વારા માન્ય મુકિતને નિષેધ કરેલ છે. સોગતાએ મુકિતને અભાવરૂપ માનેલ છે. પરંતુ એમના મત અનુસાર મુકિતની આ માન્યતા ઠીક બેસતી નથી. “ ચિત્ત સંતતિને નિરોધ જ્યારે થઈ જાય છે, ત્યારે જીવની મુકિતની પ્રાપ્તિ થાય છે. ” એવી માન્યતા મુકિતના વિષયમાં બૌદ્ધોની છે. ચિત્તસ'તતિને નિરાધ એએએ સર્વથા અભાવરૂપ માનેલ છે. આ ચિત્તસ'તતિના નિરાધ અન્યક્ષણમાં જીવને પ્રાપ્ત થાય છે. આના પછી ફરી ચિત્તસંતતિ ચાલતી નથી. ચિત્તસ ંતતિનું ચાલુ' રહેવુ' એ સંસાર, અને તેના અભાવ જ મેાક્ષ છે. આથી આ મેક્ષ અભાવરૂપ માનવામાં આવેલ છે. આના ઉપર જૈન દાનિકાનું એવું કહેવુ છે કે, બૌદ્ધોએ અક્રિયાકારી પદાર્થને જ વસ્તુ માનેલ છે. જે આ અથક્રિયાથી વિહિન છે તે એના સિદ્ધાંત અનુસાર ખર
उत्तराध्ययन सूत्र : ४