Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
उत्तराध्ययनसूत्रे मनोवीर्यपरिणत्यभावो निश्चेतव्य इति चेत्, संमूर्छिमादिषु प्रतिबन्धबलेन तादृश मनोवीर्यपरिणत्यभावः, नत्वत्र प्रतिबन्धोविद्यते न खलु सप्तमपृथिवीगमनं निर्वा गमनस्य कारणम्, नापि सप्तमपृथिवीगमनाविनाभावि निर्वाणगमनम्, चरमसशरीरिणां सप्तमपृथिवीगमनमन्तरेणैव निर्वाणगमनदर्शनात् ।
यदि सप्तम रथिवीगमनत्वेन स्त्रीषु विशिष्ट सामर्थ्याभावः, अतस्ताः पुरुषेभ्योऽपकृष्टा इति वदसि तर्हि ब्रूही स सप्तमनरकगमनाभावः किं यत्रैव जन्मनि स्त्रियो मुक्तिगामिन्यस्तत्रैव विवक्षितः १, किं वा सामान्येन ?, मनोवीर्यरूप परिणतिका अभाव निश्चित होता है सो ऐसा कहना ठीक इसलिये नहीं बैठता है कि संमूच्छिम आदिकों में जो तादृश मनोवीर्यरूप परिणतिका अभाव है इसका कारण वहां प्रतिबंध है। यहां ऐसा प्रतिबन्ध नहीं है । तथा सप्तमपृथिवीमें गमन कोई निर्वाणगमनके प्रति कारण तो है नहीं और न निर्वाणगमन सप्तमपृथिवी गमन अविनाभावी है । क्यों कि चरमशरीरी जो व्यक्ति हुआ करते हैं वे सप्तमपृथिवी गमनके विना ही निर्वाणमें जाते हुए देखे जाते हैं ।
७६०
तथा यदि तुम्हारी यही बात मानली जावे कि स्त्रियां सप्तमनरकमें नहीं जाती हैं इसलिये उनमें विशिष्ट सामर्थ्यका अभाव है और इसीलिये वे पुरुषों से हीन मानी गई हैं सो इसपर हमारा तुमसे ऐसा पूछना है कि यह जो उनमें सप्तमनरक में गमनका अभाव है सो वह क्या जिस भवमें उन्हें मुक्ति प्राप्त होती है उसी भवकी अपेक्षासे विवक्षित है या सामान्यरूपसे विवक्षित है ? यदि इसमें प्रथम पक्ष अंगीकार
તિના અભાવ જોવામાં આવે છે એજ પ્રમાણે અિયામાં પણ તાદેશ મનેાવિયરૂપ પરિણતિના અભાવ નિશ્ચિત હોય છે તે એવુ કહેવુ' એ કારણે ઠીક એસતું નથી કે, સમૂમિ આફ્રિકોમાં જે તાદૃશ્ય મનાવીયરૂપ પરિણિતા અભાવ છે તેનું કારણ ત્યાં પ્રતિબંધ છે. અહીં એવા કોઇ પ્રતિષધ નથી તથા સાતમી પૃથવીમાં ગમન એ કાંઇ નિર્વાણુ ગમનનું પ્રતિકારણ તે છે નહીં અને ન તા નિર્વાણુ ગમન સાતમી પૃથવી ગમન અવિનાભાવી છે. કેમકે, ચરમ શરીરી જે વ્યક્તિ થયા કરે છે તે સાતમી પૃથવી ગમનના વગર જ નિર્માણુમાં જતા દેખાય છે. તથા જો તમારી એ વાત માની લેવામાં આવે કે, ચૈા સાતમા નરકતાં જતી નથી. આ કારણે તેમનામાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે. અને એજ કારણથી તે પુરૂષાથી હીન માનવામાં આવેલ છે તે આની સામે અમારૂ તમાને એ પૂછવાનું છે કે, આ જે તેનામાં સાતમા નરકમાં જવાના અભાવ છે તે તે શુ' જે ભવમાં તેને મુક્તિ પ્રાપ્ત થાય એજ ભવની અપેક્ષાથી વિવક્ષિત અથવા તા સામાન્ય રૂપથી વિવક્ષિત છે. જો આમાં પ્રથમ પક્ષ અંગિકાર
उत्तराध्ययन सूत्र : ४