Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७३
प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम्
अथानुमानस्याभावात् प्रमाणाभाव इत्युच्यते, तर्हि अनुमानाभावस्य पुरुषेष्वपि तुल्यत्वेन मुक्तिकारणवैकल्यप्रसङ्गः स्यात् ।
अथ पुरुषेष्वेवानुमानप्रमाणमस्ति तथाहि-यदुत्कापकर्षाभ्यां यस्यापकर्षोंस्कषौं, तस्यात्यन्तापकर्षे तदत्यन्तोत्कर्षवद् दृष्टम् , यथाऽभ्रपटलापगमे सूर्यप्रकाशः। एवं रागाद्युत्कर्षापकर्षाभ्यामपकर्षोत्कर्षवच्च चारित्रादिकं भवति । रागादेरत्यन्तापकर्षः । स्त्रीषु न भवतीत्यतस्तत्र नास्ति चारित्रोत्कर्ष इति चेत् , तदसत्-पुरुषेज्वेव रागादेरत्यन्तापकर्षों भवति, न तु स्त्रीषु इति नियमो नास्ति प्रत्यक्षविरोधात् दृश्यते हि स्त्रीष्वपि रागादेरत्यन्तापकर्षः।
यदि कहो कि अनुमानका अभाव होनेसे प्रमाणका अभाव है सो अनुमानका अभाव पुरुषोंमें भी तुल्य है इसलिये वहाँ भी मुक्ति कारण वैकल्यका प्रसंग प्राप्त होगा। ___ यदि कहो कि पुरुषों में तो अनुमान प्रमाण है और वह इस प्रकार है-जिसके उत्कर्ष एवं अपकर्षमें जिसका अपकर्ष और उत्कर्ष देखा जाता है वह उसके अत्यन्त अपकर्षमें अत्यन्त उत्कर्षवाला होता है। जैसे अभ्रपटलके अपगम होने पर सूर्यप्रकाशका उत्कर्ष होता देखा जाता है। इसी तरह रागादिकोंके उत्कर्षमें चारित्रादिकोंका अपकर्ष और उनके अपकर्षमें उनका उत्कर्ष होता है। अतः इस अनुमानसे पुरुषों में ही रागादिकोंके अपकर्षसे चारित्र आदि गुणोंका उत्कर्ष साबित होता है। स्त्रियों में नहीं, क्यों कि उनमें रागादिकोंका अत्यंत अपकर्ष संभवित नहीं होता है, सो ऐसा कहना भी ठीक नहीं, कारण कि ऐसा
જે કહે કે, અનુમાનને અભાવ હોવાથી પ્રમાણને અભાવ છે. તે અનુમાનને અભાવ પુરૂષોમાં પણ એવી જ રીતે છે આથી ત્યાં પણ મુક્તિનું કારણ વિકલ્યને પ્રસંગ પ્રાપ્ત થવાને.
જો કહે કે, પુરૂષોમાં તે અનુમાન પ્રમાણ છે, અને તે આ પ્રમાણે છે. જેના ઉત્કર્ષ અને અપકર્ષમાં જેને અપકર્ષ અને ઉત્કર્ષ જોવામાં આવે છે તે એના અત્યંત અપકર્ષમાં અત્યંત ઉત્કર્ષવાળા હોય છે. જેમ–અશ્વપટલમાં અપગમ હોવાથી સૂર્ય પ્રકાશને ઉત્કર્ષ થતા જોવામાં આવે છે, આજ પ્રમાણે રાગાદિ કોના ઉત્કર્ષમાં ચારિત્રાદિકને અપકર્ષ અને તેના અપકર્ષમાં તેને ઉત્કર્ષ હોય છે. આથી એ અનુમાનથી પુરૂષોમાં પણ રાગાદિકના અપકર્ષથી ચારિત્ર આદિ ગુણેના ઉત્કર્ષ સાબિત થાય છે. સ્ત્રીમેમો નહી કેમકે એમનામાં રાગાદિકને અત્યંત અપકર્ષ સંભવિત થતો નથી તે આવું કહેવું પણ ઠીક નથી કેમકે. એ કેઈ નિયમ નથી જે પુરૂષોમાં જ અત્યંત રાગાદિકને
उत्तराध्ययन सूत्र:४