Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७२
उत्तराध्ययनसूत्रे सर्वसम्बन्धिनः, १ । यदि स्वसम्बन्धिनस्तदा किं बाह्यं यथा विहितप्रतिलेखनादि रूपं कारणवैकल्यं तद्विषयस्य ?, किं वाऽऽन्तरं चारित्रादिपरिणामरूपं तद्विषयस्येति । ___आधपक्षस्तव संमतश्चेत् , नासौ युक्तः, स्त्रीष्वपि यथोक्तमतिलेखनादेः सर्वथा दर्शनात् । यदि द्वितीयः पक्षस्तदा छद्मस्थाः पुरुषेष्वपि चारित्रतादिपरिणाम प्रत्यक्षतया न पश्यन्तीति त्वन्मते पुरुषस्यापि मोक्षो न स्यात् । ___ अथ सर्वसम्बन्धिनः प्रत्यक्षस्याभाव इति त्वत्संमतश्चेत् , सोऽप्यसंगत एव । तथाहि-असर्वज्ञजनेन सकलजनसम्बन्धि प्रत्यक्षात्मकं ज्ञानं क्वचिदपि भवितुमशक्यम् , तथा सति पुरुषस्यापि मोक्षो न स्यादिति । अभाव है, यदि कहो कि स्व संबन्धी प्रत्यक्षका अभाव है, तो इस पर भी यह प्रश्न होता है कि यथाविहित प्रतिलेखनादिरूप बाह्य कारणको अविकलताको देखनेवाले प्रत्यक्षका अभाव है अथवा अन्तरचारित्र आदि परिणामरूप कारणकी अविकलताको देखनेवाले प्रत्यक्षका अभाव है ? । __यदि इसमें प्रथम पक्ष स्वीकार किया जाय तो यह युक्त नहीं है क्यों कि स्त्रियोंमें भी यथोक्त प्रतिलेखनादि सर्वथा देखे जाते हैं। वे भी प्रतिलेखनादिक करती हैं। यदि द्वितियपक्ष माना जाय तो छभस्थ प्राणी पुरुषोंमें भी चारित्रादि परिणामको प्रत्यक्षरूपसे नहीं देख सकते हैं अतः तुम्हारे मतमें पुरुषोंको भी मुक्ति नहीं होनी चाहिये। ___ यदि कहो कि सर्वसंबंधी प्रत्यक्षका अभाव है सो ऐसा कहना भी ठीक नहीं है, कारणकी असर्वज्ञको ऐसा ज्ञान ही नहीं हो सकता है कि सर्वसंबंधी प्रत्यक्षका अभाव है। ऐसा होने पर पुरुषको भी मोक्ष नहीं हो सकता है। અભાવ છે? જે કહો કે, સ્વસંબંધી પ્રત્યક્ષને અભાવ છે તે આના ઉપર પણ એ પ્રશ્ન થાય છે કે, યથાવિહિત પ્રતિલેખનાદિરૂપ બાહ્ય કારણની અવિકળતાને જેવાવાળા પ્રત્યક્ષને અભાવ છે. અથવા અન્તર ચરિત્ર આદિ પરિણામરૂપ કારણની અવિકળતાને જેવાવાળા પ્રત્યક્ષ અભાવ છે ?
- જે આમાં પ્રથમ પક્ષને સ્વિકાર કરવામાં આવે તે તે બરોબર નથી. કેમકે, સ્ત્રીમાં પણ યુક્ત પ્રતિલેખનાદિ સર્વથ જોઈ શકાય છે. એ પણ પ્રતિલેખનાદિક કરે છે. જે બીજા પક્ષને માનવામાં આવે તે છ9 પ્રાણી પરૂષોમાં પણ ચારિત્રાદિ પરિણામને પ્રત્યક્ષ રૂપથી જોઈ શકતા નથી. આથી તમારા મનથી પુરૂષોની મુકિત પણ થવી ન જોઈએ.
જે કહો કે, સર્વ સંબંધી પ્રત્યક્ષનો અભાવ છે તે એવું કહેવું પણ બરોબર નથી કારણ કે, અસર્વજ્ઞને એવું જ્ઞાન જ થઈ શકતું નથી કે, સર્વ સંબંધી પ્રત્યક્ષને અભાવ છે. આવું થવાથી પુરૂષને પણ મોક્ષ મળી શકે નહીં,
उत्तराध्ययन सूत्र :४