Book Title: Agam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
७७८
उत्तराध्ययनसूत्रे __ न तावद् बाधकामावेन समानाधिकरणसमासः कल्पनीय इति वक्तुं युक्तम् , तत्र हि स्त्री शब्दस्य पुरुषाभिलाषात्मको भावःएवार्थों भवेत् तत्र किं स एव साक्षादर्थः ११, किं वा तदुपलक्षितं शरीरम् २ ?। - यदि पुरुषाभिलाषरूपो भाव एव साक्षादर्थ, इति मन्यसे, तदा बहि-कि तदैव तद्भावस्तव संमतः, किं भूतपूर्वगत्या वा ?, तत्र यदि तदैव स पुरुषाभिलापात्मको भावः स्त्री शब्दार्थस्तदा भवदभिमतपुरुषनिर्वाणावस्थायामपि वेदसंभवः स्यात् । न चैतदागमप्रसिद्धमिति, तादृशार्थस्वीकारे आगमविरोधः।
यदि भूतपूर्वगत्या पुरुषाभिलाषरूपो भावः स्त्रो शब्दार्थ इति संमतस्तहि देवासमास कल्पनीय हुआ है सो इस समासमें स्त्री शब्दका अर्थ पुरुषाभिलाषरूप भाववेद ही होगा सो यही अर्थ क्या इसका साक्षात् अर्थ होगा या इससे उपलक्षित 'शरीर' उसका अर्थ होगा। यदि कहो कि पुरुषामिलाषरूप भाव ही साक्षात् स्त्री शब्दका अर्थ होगा तो हम पूछते हैं कि क्या उसी समय यह भाव तुम्हें संमत है या भूतपूर्वगतिसे यह भाव तुम्हें संमत है। यदि कहो स्त्री शब्दका अर्थ उसी समय-उस पर्यायमें-ही पुरूषाभिलाषरूप भाववेद हैं ऐसा हमें संमत है-सो ऐसी अवस्थामें आपके अभिमत पुरुष निर्वाणमें भी वेदका संभव माना जायेगा। परन्तु निर्वाण अवस्थामें तो वेदकी संभवता होती ही नहीं है यह बात आगममें प्रसिद्ध है अतः स्त्री शब्दका अर्थ भाववेद स्त्री मानना यह ठीक नहीं है। यदि कहो कि भूतपूर्वगतिसे पुरुषाभिलाषरूप भाव, स्त्री शब्दका
જે કહે કે, બાધકના અભાવથી સમાનાધિકરણ સમાસ કલ્પનીય થયેલ છે તે આ સમાસમાં સ્ત્રી શબ્દને અર્થ પુરૂષાભિલાષ રૂપ ભાવહ જ થાય તે આજ અર્થ શું આને સાક્ષાત અર્થ થાય અથવા આથી ઉપલક્ષિત “શરીર એને અર્થ થાય. જો એમ કહે કે, પુરૂષાભિલાષરૂપ ભાવ જ સાક્ષાત સ્ત્રી શબ્દનો અર્થ થાય તે અમે પૂછીએ છીએ કે, શું એ સમયે આ ભાવ તમને સંમત છે અથવા ભૂતપૂર્વ ગતિથી આ ભાવ તમને સંમત છે, જે કહે કે, સ્ત્રી શબ્દનો અર્થ એ સમયે એ પર્યાયમાં જ પુરૂષાભિલાષરૂપ ભાવવેદ છે. એવું અમને સંમત છે. તે એવી અવસ્થામાં આપના અભિમતથી પુરૂષ નિમણમાં પણ વેદને સંભવ માનવે પડશે. પરંતુ નિર્વાણ અવસ્થામાં તે વેદની સંભવતા હોતી જ નથી. આ વાત આગમમાં પ્રસિદ્ધ છે. આથી સ્ત્રી શબદનો અર્થ ભાવવેદ સ્ત્રી માને એ ઠીક નથી.
ને કહે કે, ભૂતપૂર્વ ગતિથી પુરૂષાભિલાષરૂપ ભાવ, સ્ત્રી શબ્દને વાગ્યા
ઉત્તરાધ્યયન સૂત્ર : ૪